________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનફળાં
ભિન્નભાવ રહિત, લેાક સંબંધી ખીજા પ્રકારની સર્વે કલ્પના છેાડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાડવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા યેાગ્ય છે.
66
૧૪૯
સત્પુરુષની આજ્ઞામાં વર્તવાને જેના દૃઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ્ઞાન સમ્યક્ પરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યાગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે.
“ અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યેા છે. જે દેહુ આત્માને અર્થ ગળાશે તે દેહે આત્મવિચાર પામવા યાગ્ય જાણી સર્વ દેહાર્થની કલ્પના છેાડી દઇ એક આત્માર્થમાં જ તેને ઉપયાગ કરવા એવા મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. ’’
બીજા એક પત્રમાં શ્રીમદ્ લખે છેઃ
66
આત્મસિદ્ધિ ગ્રંથ વિચારવાની ઇચ્છા હોય તે વિચારશે; પણ તે પહેલાં કેટલાંક વચના અને સગ્રંથ વિચારવાનું બનશે, તે આત્મસિદ્ધિ બળવાન ઉપકારના હેતુ થશે, એમ લાગે છે. ''
2
મેાક્ષમાળા' જેમ ધર્મની જિજ્ઞાસા ઉત્પન્ન કરાવવાના હેતુથી લખાઇ છે તેમ ‘ આત્મસિદ્ધિ શાસ્ત્ર આત્માને નિર્ણય કરાવી આત્મજ્ઞાન પ્રકટાવવાના ઉત્તમ હેતુથી લખાઈ છે. તેમાં વિષયાની વિવિધતા નથી. તેમ દષ્ટાંતિક કથા કે વર્ણન નથી. છ પદની સિદ્ધિ માટે પ્રશ્નાત્તર રૂપે તત્ત્વનિરૂપણના વિષય હોવા છતાં સિદ્ધાંતિક ગ્રંથા જેવી કઠણાઈ તેમાં નથી. બહુ સૂક્ષ્મ ચર્ચો કે તર્કમાં વાંચનાર ધૂંચવાઈ જાય, થાકી જાય તેમ ન કરતાં સૂક્ષ્મ વિચારણા કરવા પેાતે પ્રેરાય અને આત્મા સંબંધી નિઃશંક થાય તેવી રચના અપૂર્વ રીતે માત્ર એકસેસ ખેંતાળીસ ગાથામાં શ્રીમદે કરી છે. તે ગ્રંથના કઈક ખ્યાલ
'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org