SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા કુટુંબ પરિવાર, તેમજ પંચની સાક્ષીએ પરિણીત સ્ત્રી–એ સર્વ પર નિર્માંહી થઈ નીકળ્યા છે, તા તમે સાચા સાધુએ બને. આત્મામાં સાચ પ્રગટ કરેઃ (૧) આત્મા છે; (૨) આત્મા નિત્ય છે; (૩) આત્મા કર્તા છે; (૪) આત્મા ભેાતા છે; (૫) મેાક્ષ છે; અને (૬) મેાક્ષને ઉપાય છે—આ છ પદના હૈ! મુનિ, વારવાર વિચાર કરો. વડવા જે આટલે કાળ રાકાવું થયું છે, તે તમારા માટે જ થયું છે. તમને (અમારા) આ વેશે પ્રતીતિ થશે તે યથાર્થ સત્ય થશે, કારણ કે તમારા ત્યાગીને વેશ છે અને અમારી પાસે તેવું કંઇ ન દેખાય; પરંતુ આત્મપરિણતિ ઉપર લક્ષ આપવાથી પ્રીતિનું કારણ થશે.” વડવાથી આણંદ આવી થાડા દિવસ શ્રીમદ્ આણંદમાં પણ રહ્યા હતા અને તે વખતે થયેલા મેષ ‘ ઉપદેશ છાયા'માં છપાયેલા છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005304
Book TitleShrimad Rajchandra Jivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhanbhai K patel
PublisherPrasthan Karyalaya Ahmedabad
Publication Year1994
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy