________________
સમકિત શુદ્ધ પ્રકાશ્ય રે”
૧૨૫ આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત દુઃખને અનુભવે છે.
તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ, પરમ વિતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યા. કૃતકૃત્ય થવાને માર્ગ ગ્રહણ થશે.” પિતાના જીવનવૃત્તાંત્ત રૂપ કાવ્યમાં શ્રીમદ્દ લખે છેઃ
ધન્યરે દિવસ આ અહે,
જાગી રે શાંતિ અપૂર્વ રે દશ વર્ષે રે ધારા ઉલસી, મટો ઉદય કર્મને ગર્વ છે. ધન્ય
ઓગણીસે ને સુડતાલીસે
સમીત શુદ્ધ પ્રકાણ્યું રે, શ્રુત અનુભવ વધતી દશા
નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય રે.” એક જ વાક્યમાં સમ્યક્ દર્શનનું માહાતમ્ય શ્રીમદ્દ પ્રગટ કરે છેઃ
અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમય-માત્રમાં જાયંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યમ્ દર્શનને નમસ્કાર.”
આત્મદર્શન કે સમ્યફ દર્શનની નિર્મળતા શ્રીમને સં. ૧૯૪૭ માં થઈ એમ ઉપર પિતે કાવ્યમાં જણાવે છે. એ જ વર્ષમાં
બિના નયન પાવે નહીં બિના નયનકી બાત,
સેવે સશુરુકે ચરણ સો પાવે સાક્ષાત.” તથા
“યમ નિયમ સંયમ આ૫ કિયે, - મુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યા” એ બે કાવ્ય હિંદીમાં પોતે રચ્યાં છે તે મુમુક્ષુ જીવે બહુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org