________________
ટ્યૂબમાં બહુજ ઝડપવાળા ઈલેક્ટ્રોનોમાંથી ઊર્જાને ગ્રહણ કરવામાં આવે છે. જુઓ How Television Works ફલોરસેન્ટ બત્તીમાં ફોસ્ફર (પાવડર) પારજાંબલી કિરણોના ફોટોન (પ્રકાશાણુઓ)ની ઊર્જાને ગ્રહણ કરે છે અને દશ્ય પ્રકાશના ફોટોનનું ઉત્સર્જન કરે છે.
જે અજવાળું આપણે ફૂલોરસેન્ટ લાઈટમાંથી નીકળતું જોઈએ છીએ એ ટ્યૂબની અંદર ચોપડેલા ફોસ્ફર પાવડરમાંથી ઉત્સર્જિત થતો દશ્ય પ્રકાશ છે (કારણકે ફોસ્ફરને જ્યારે ઊર્જા આપવામાં આવે છે ત્યારે એ પ્રતિદીપ્તિ (ફૂલોરેસેન્ટ)ની ક્રિયા કરે છે, જેને લીધે આ ટ્યૂબ લાઈટને ફૂલોરેસેન્ટ લાઈટ નામ આપવામાં આવ્યું છે, જ્યારે નિઓન બત્તીમાં નિઓન પરમાણુઓ દ્વારા પોતે જ જે સીધો રંગીન પ્રકાશ કાઢવામાં આવે છે તે રંગીન અજવાળાના રૂપમાં દેખાય છે. ઈલેક્ટ્રોસ, ટ્યૂબનું ટકાઉપણું અને સ્કૂટરિંગ (ઉછળવાની ક્રિયા)
આ જ ઈન્ટરનેટમાં આ વિષયની માહિતી આ પ્રમાણે મળે છે. "Electrodes, tube life amd sputtering"
The electrodes has the task of carrying current from the power, supply wires to the rare gas. Because it is continually subjected to the bombarding of electrons and ions, it heats up, and therefore must be designed to withstand heat. Since the metal is hot, it is highly active chemically, and may combine with gases or imurities within the tube. But by far the greatest difficulty with electrodes arises from what is known as 'sputtering'. Sputtering occurs when the electrode, under the impact of the heavy ions, files to pieces bit by bit. The metal of the electrode gradually files off and coats the inside of the glass tube. This effect in itself causes no harm since the blackening caused by the metal deposit is confined to the ends of the tubes near the electrodes. Eventually, of course, the entire electrode is consumed by the process, but since the action is very slow, the electrode will nevertheless last normal life. However, sputtering is accompanied by a decrease of gas pressure in the tube. This loss of pressure eventually makes the tube inoperative.
The sputtered metal from the electrode absorbs some of the fill gas in the tube. As the gas is absorbed, the pressure in the tube is reduced leading to what is called "hardening" of the tube. The reduced gas pressure means there are fewer gas molecules in the tube and the electrons and ions can travel greater distances before hitting each other or a gas molecule. These particles therefore can build up significant speed before they impact the electrode. The high-energy impact on the electrode causes a good deal of heat in the glass
66
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org