________________
કરે છે. ચકમકનો અગ્નિ).
વિદ્યુતમાં પદાર્થ પાછો મૂળ સ્થિતિમાં આવી જાય છે. પાણી અગ્નિને બુઝાવી દે છે, એવું શસ્ત્ર છે, પણ પાણીમાં વિદ્યુતનો પ્રવાહ પસાર થઈ શકે છે. ઇલેક્ટ્રોલાઈસિસની પ્રક્રિયામાં પાણીની અંદર વિદ્યુત વહેવડાવી હાઇડ્રોજનઑક્સિજનને જુદાં જુદાં કરી શકાય છે. ઊચ્ચ વોલ્ટેજની વિદ્યુત ભીની દીવાલ અથવા ભેજવાળી ભૂમિમાં સહેલાઈથી પ્રવેશે છે, જે ઘણી વખત ભયનું કારણ બની જાય છે. આ પ્રમાણે અગ્નિનું શસ્ત્ર પાણી, અગ્નિને બુઝાવે છે અને સાથે સાથે વિદ્યુતવાહી પણ બની શકે છે.
કેરોસીન જેવો જ્વલનશીલ પદાર્થ ઓક્સિજનના સંયોગથી સળગી ઉઠે છે, પણ ઈ.ડી.એમ. મશીનમાં એને (Coolant)ના રૂપમાં કામમાં લેવાય છે, તથા સ્પાર્કિંગ થયાં છતાં પણ, ઑક્સિજનના અભાવના કારણે કેરોસીન બળતું નથી. (આ વિષયની વિસ્તૃત ચર્ચા આગળ કરીશું.)
55
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org