SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની દિશાઓ તરંગ-પ્રસરણ દિશાને લંબ એવા સમતલમાં પરસ્પર લંબ હોય છે. (૩) આ તરંગો બિનયાંત્રિક અને લંબગત તરંગો રૂપે હોય છે. (૪) શૂન્યાવકાશમાં તેમનો વેગ “સી” એટલે (૩૪૧૦૮) મીટર/સેકન્ડ અથવા ૩ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય છે. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ આટલો જ હોય છે. (૫) કોઈપણ માધ્યમમાં તેમનો વેગ માધ્યમના વિદ્યુત ચુંબકીય ગુણધર્મો પર આધાર રાખે છે. જુદી જુદી તરંગ લંબાઈ (wave-lingth)વાળી વિદ્યુત-ચુંબકીય-તરંગો વર્ણપટ (spectrum)નું નિર્માણ એના તરંગ લંબાઈના આધારે થાય છે. ૧૦૮ મીટરથી લઈને ૧૦૫ મીટર સુધીની તરંગ લંબાઈવાળી વિદ્યુત-ચુંબકીય તરંગો આ વર્ણપટમાં અંકિત કરવામાં આવી છે. આપણી આંખોને જે દેખાય છે તે રંગોના પ્રકાશની તરંગો ૪૦૦૦થી ૮૦૦0 એંસ્ટ્રમ (angstrom) યુનિટ તરંગ લંબાઈવાળી આંકવામાં આવી છે. (૧ એંન્સ્ટ્રમ યુનિટ - ૧૦ સે.મી. છે) લાલ રંગવાળા તરંગો વધારે લાંબા અને જાંબુડી રંગનાં નાના હોય છે. સાથેના ચાર્ટમાં બધી તરંગો (વર્ણપટ)ની તરંગ લંબાઈ અને કંપન આવૃત્તિના ક્રમ-રૂપમાં દર્શાવવામાં આવી છે. Jain Educationa International Frequency (Hz) 10 10 10 10 10 10 10" 10 10 10 10 10 10" 10" 10° 10 10 1-2-16 10 10' 1 KHZ = 10 10 10' Gamma Rays X Rays Ultra violet Infra-red Microwave Wavelength (nano motor} Short-wave radio Long-wave radio 24 10 10 10 10 10'=1 Angston = 1 Nanomater 1 $10 10 IX Unit | id=1 teron 10 10 10 [10:1centrator 10 101 Meter 10" 10" 10" 1 Kilometer 103 10" 10 10 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy