________________
तवेंति, पभासेंति । एतेणं कालोदाई ! ते अचित्ता वि पोग्गला ओभासंति, उज्जोति, तवेंति, पभासेंति । (માવ છ/૨૨૭, ર૩૦) ભંતે ! શું અચિત્ત પુદ્ગલ પણ વસ્તુને અવભાસિત કરે છે? ઉદ્યોતિત કરે છે? તપાવે છે? પ્રભાસિત કરે છે? હા, કરે છે. ભંતે! એ ક્યા અચિત પુદ્ગલ વસ્તુને અવભાસિત કરે છે? ઉદ્યોતિત કરે છે? તપાવે છે? પ્રભાસિત કરે છે? કાલોદાઈ ! ક્રોધી અણગારે તેજલેશ્યાનું નિસર્જન કર્યું, એ દૂર જઈને દૂર દેશમાં પડે છે. પાર્થમાં જઈને પાર્થ દેશમાં પડે છે. એ જ્યાં
જ્યાં પડે છે, ત્યાં ત્યાં એના અચિત્ત પુદ્ગલ પણ વસ્તુને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તપાવે છે અને પ્રભાવિત કરે છે. કાલોદાઈ ! આ પ્રકારે તે પુદ્ગલ પણ વસ્તુને આવભાસિત કરે છે, ઉદ્યાતિત કરે છે, તપાવે છે, અને પ્રભાસિત કરે છે. કોઈ વિચારક હોય છે – એમાં વિદ્યુતનું નામ નથી. પ્રશ્ન નામ હોવાનો નથી. મૂળ પ્રતિપાદ એ છે – “અચિત્ત પુદ્ગલ પ્રકાશ આપે છે, તપાવે છે', એ સ્થિતિમાં કે જેમાં દાહકતા છે, પ્રકાશ છે, તાપ
છે, એ સચિત્ત જ હોય છે. (b) ભગવતી સૂત્ર, શતક ૧૫, સૂત્ર ૧૨૧ -
"अज्जोति ! समणे भगवं महावीरे समणे निग्गंथे आमंतेत्ता एवं वयासी-जावतिए णं अज्जो ! गोसालेणं मंखलिपुत्तेणं मम वहाए सरीरगंसि तेये निसट्टे से णं अलाहि पज्जत्ते सोलसण्हं जणवयाणं, તં નહા - છે. મંગળાઇ, ૨. વંvi, ૩. મરાઠા, ૪. મનયા, છે. માનવIIM, ૬. અચ્છા, ૭. વચ્છા, ૮. શોછા, . પાતી, ૨૦. નહિ, ૨૧. વળી", ૨. મોની, રૂ. છાસમાં, १४. कोसलाणं, १५. अवाहाणं, १६. सुभुत्तराणं धाताए वाहए
उच्छादणयाए भासीकरणयाए ।' (c) આચાર્ય મહાપ્રજ્ઞ, પૂર્વ ઉદ્ધત લેખ, પૃષ્ઠ ૧૯ -
254
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org