________________
પોતાના વ્યવહારમાં પોતાના નિર્ણયનો આધાર પોતાના વિવેક અને સંયમ જ બને છે. ભોજન આદિ ગ્રહણ કરવામાં પણ શંકાના નિવારણનો આધાર પોતાનો વિવેક અને સંયમ જ છે. એના આધાર શંકા વગર રહીને સાધુ ભોજન આદિ ગ્રહણ કરે છે. એ જ પ્રમાણે પ્રસ્તુત પ્રસંગમાં પણ જ્યારે એ શંકા નથી કે “ઇલેક્ટ્રિસિટી કદાચ સજીવ છે”, તો એ આધાર પર નિર્ણય કરી શકાય. ઇલેક્ટ્રિસિટીનો કયા પ્રયોગમાં આ સંભાવના છે, એનો નિર્ણય કરીને શંકાથી મુક્ત થઈને એ સંબંધમાં વ્યવહાર કરાય તો જરા પણ આપત્તિ નથી.
Jain Educationa International
232
For Personal and Private Use Only
www.jainelibrary.org