________________
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૨૯૩ કર્મથી અને કર્મના ફળથી અત્યંત વિરતિને નિરંતર ભાવીને અને એ રીતે સ્પષ્ટપણે સંપૂર્ણ અજ્ઞાનચેતનાનો પ્રલય કરીને તથા ચારેબાજુથી પોતાના રસને પ્રાપ્ત કરતા સ્વભાવને પૂર્ણ કરીને પોતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા એવા જ્ઞાનીજનો હવે પછી સર્વકાળ માટે પ્રશમરસને પીઓ-આત્મશાંતિને અનુભવો.
(લશ ૨૩૩)
વંશસ્થ इतः पदार्थप्रथनावगुंठनाद् विना कृतेरेकमनाकुलं ज्वलत् । समस्तवस्तुव्यतिरेकनिश्चयाद् विवेचितं ज्ञानमिहावतिष्ठते ॥२३४॥
આ પછી પદાર્થના વિસ્તાર સાથે શેયજ્ઞાયક સંબંધપૂર્વક ગૂંથાવાથી જે એકતારૂપ ક્રિયા થતી હતી તે વિનાનું, એક જ્ઞાનચેતનારૂપે વ્યાકુળતા રહિત પ્રકાશતું, અને સમસ્ત પરવસ્તુની ભિન્નતાનો નિશ્ચય થવાથી, ભિન્ન-નિર્મળ કરાયેલું જ્ઞાન અહીં અવસ્થિત રહે છે.
(કલશ ૨૩૪) તે જ્ઞાન શું નથી અને શું છે? તે ભેદ પાડીને સમજાવે છે :सत्थं णाणं ण हवइ जह्या सत्थं ण याणए किंचि । तह्मा अण्णं णाणं अण्णं सत्थं जिणा विंति ॥३९०॥ सद्दो णाणं ण हवइ जह्मा सद्दो ण याणए किंचि । . तह्मा अण्णं णाणं अण्णं सदं जिणा विंति ॥३९१॥ रूवं णाणं ण हवइ जह्मा रूवं ण याणए किंचि । । तह्मा अण्णं णाणं अण्णं रूवं जिणा विंति ॥३९२॥ वण्णो णाणं ण हवइ जह्मा वण्णो ण याणए किंचि । तह्मा अण्णं णाणं अण्णं वण्णं जिणा विति ॥३९३॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org