________________
બાલુચર સ્ટેટના મહારાજા શ્રી બહાદુરસિ ંહજીના સ ંદેશા
આચાય મહારાજ શ્રી ઉઠ્ઠયસૂરીશ્વરજી મહારાજ,
મુઃ મહુવા
માહારાજ માહાદુરસિધકા મેહત વંદના અવધારિયે !
ટેલિગ્રામ આપકા મિલા. પઢકે ખેાહત દુઃખ ભયા. આચાય માહારાજ વિજયનેમિસૂરિજી માહારાજ સાહખકે સ્વર્ગવાસ હાને સે જૈનસમાજકા બેહાત નુકશાન ભયા. ઇસ સમય ઉનકે રહને સે જૈન કામકા એહેાત ફાયદા થા—અષ ઉનકા ૧જઘે આપ પૂરન કરને સે ખેાહાત ખુશી. ઔર સારા જૈન કામકા હિત હાયગા. તે ધર્માંકા ઉન્નતિ ડાયગા, હેમરે લાયક સેવા ચાકરી કમાઈ એગા.
વલભીપુરના ઠાકોર સાહેબ શ્રી ગંભીરસિંહજીના હજૂર હુકમ
શ્વાસનસમ્રાટ્
તા. ૧-૧૧-૪૯
ન- ૧ સને- ૧૯૪૯-૫૦
આધાત
તીર્થં સ્વરૂપ સૂરિચક્રચક્રવતી શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળી અમને અને અમારા રાજકુટુ અને બહુ જ થયેલ છે. પૂજ્યપાદ આચાર્ય શ્રીના ધર્મપ્રેમ અમારા રાજકુટુ અ પ્રત્યે તેમ જ વલભીપુરની પ્રજા પ્રત્યે અદ્ભુત હતા. પ્રાતઃસ્મરણીય મહારાજશ્રીની ખાટ અમાને અને જૈન શાસનને કદી પૂરી થઈ શકે તેમ નથી.
Jain Educationa International
વિનીત માહારાજ માહાદુરસિંઘ
આજના નવા વર્ષીની કચેરી પૂજ્ય આચાર્યશ્રીના માનમાં ખંધ રાખવાનું ક્રમાવવામાં આવે છે.
૧. એમનું સ્થાન,
આ ઠરાવની નકલ પૂજ્યશ્રી ઉદયસૂરીશ્વરજી મહારાજશ્રી, શ્રીમહાલકારી, શ્રીપેાલીસ સબ ઈન્સ્પેકટર, શ્રી વલભીપુર મ્યુનિસિપાલિટીના પ્રમુખશ્રી અને શ્રીજૈન સંઘ વલભીપુર તરફ જાણ થવા માટે મેાકલવી.
વલભીપુર
ગભીરસિહજી વ. ગેાહિલ ઠાકાર સાહેબ– સં. વળા
તા. ૨૨-૧૦-૧૯૪૯
જાણુ થવા પૂજ્યશ્રી ઉદયસૂરીશ્વરજી મહારાજશ્રી તરફ વ`દન સાથે રવાના. તા. ૨૨૧૦-૧૯૪૯. વલભીપુર.
પ્રાઈ વેટ સેક્ટરી
For Personal and Private Use Only
www.jainelibrary.org