________________
પરિશિષ્ટ-૧
से हमारे और उनके हृदयक्षेत्रों में स्नेह-बल्लियां ऐसी अंकुरित हुई कि जो दिनप्रतिदिन बढ़ती ही गई और अन्त तक मिष्ट फल देती रही। आज वह उच्चात्मा संसार से उठ गया । जिनकी गुणगाथाएं भारत के भक्तजन प्रत्येक ग्राम-नगर में गा रहे हैं । उनका संसार से प्रस्थान करना मानों जैन समाजका एक प्रतापपुञ्ज का बिखरना है । उनके स्वर्गस्थ होने से हमारे आत्मामें जो समवेदना हो रही है, इसे हम किन शब्दों में व्यक्त करें ? शासनदेव ऐसे प्रभाविक उद्योतक शासनभक्तों को इस भूमिमंडल में पुनः पुनः अवतीर्ण करें, यही हमारी अन्तरंग अभ्यर्थना है । हमारा उनका यह असह्य वियोग पुनः भवांतर में संयोग रूपसे परिणत होकर हमारे संतप्त हृदयोंको शांतिप्रद हो, यह मनः कामना है ॥'
कार्तिक शुदि
१०
}
ભાવનગરના મહારાજા અને મદ્રાસના ગવનર શ્રીકૃષ્ણકુમારસિ ંહજી (કે. સી. એસ. આઈ.)ના સંદેશા
સૂરિસમ્રાટ્ આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજીના સ્વર્ગવાસ દીવાળીના રાજ મહુવા મુકામે થયાના સમાચાર જાણી મને ઘણી દિલગીરી થઈ. સ્વસ્થ આચા` મહારાજના પરિચયમાં હું એ ત્રણ વખત આળ્યેા હતેા. કદ ખગિરિના તીમાં મહારાજશ્રીને હું એક વખત મળ્યો હતા. કદંબગિરિમાં મહારાજશ્રીના ઉપદેશથી બંધાયેલ દેરાસર જોઈ મને ઘણા આનંદ થયા હતા. ખીજે એક પ્રસ ંગે એટાદ શહેરમાં મહારાજશ્રીના દન કરવાના મને લાભ મળ્યો હતા. મહારાજશ્રીની અપૂર્વ વિદ્વત્તા, શુદ્ધ ચારિત્ર્ય, પ્રખર વ્યાખ્યાન શૈલી અને સધર્મ પ્રત્યે સમભાવના જોઈ તેમના તરફ માન થયા સિવાય રહે નહિ.
विजयवल्लभसूरि : सादडी (મારવાડ)
આવા પ્રભાવશાળી ધર્મોપદેશક ભાવનગર રાજ્યમાં જન્મ્યા હતા, ભાવનગર રાજ્યમાં આચાય પદવીને પામ્યા હતા અને ભાવનગર રાજ્યમાં જ સ્વવાસ પામ્યા હતા તે મને એક ગૌરવને વિષય છે.
Jain Educationa International
પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનેા અમર આત્મા ચિરસ્થાયી શાન્તિ ભાગવે એવી પ્રભુ પાસે મારી પ્રાર્થના છે.
– કૃષ્ણકુમારસિંહ્
-*
૧. જૈનધર્માં પ્રકાશ- સ. ૨૦૦૬, કાર્તિકના અંકમાંથી ઉદ્ધૃત
નીલમ ખાગ પેલેસ,
ભાવનગર.
For Personal and Private Use Only
www.jainelibrary.org