________________
શાસનસાશ્રદ્
ડાકટરો આ પ્રસંગે ખૂમ ગમગીન બની ગયા હતા. ડે. નાણાવટી તા કહે છે કે-તે વખતે ધ્રુસકે ધ્રુસ· રડી પડ્યા હતાં. એ બધાંને તેા પેાતાને એક સજ્જન ને શિક્ષિત મિત્ર આજે સૌના સંઘથી સદાને માટે નિરાળા બની રહ્યાનું દુઃખ પીડી રહ્યું હતું. એની સાથે–જૈન શાસનની મહુત્તા પણ એ બધાંને સમજાતી હતી.
२७२
પૂજ્યશ્રીએ બંનેને દીક્ષિત કર્યાં, અને ડોકટરનું નામ મુનિશ્રી રત્નપ્રભવિજયજી રાખીને સ્વશિષ્ય કર્યાં. રતનબેનનું નામ સાધ્વીશ્રી રાજુલશ્રીજી' સ્થાપ્યું. આ પ્રસ ંગે પૂજ્યશ્રીએ જિનશાસનના ત્યાગ-ધર્મોની મહત્તા સરલ શૈલીમાં સમજાવી.
આ પછી ડાકટર મુનિશ્રી રત્નપ્રભવિજયજીએ ઘણાં વર્ષોં પર્યંત ચારિત્ર પાળ્યુ. એ દરમ્યાન તેમણે ‘શ્રમણ ભગવાન્ મહાવીર પ્રભુ’ના જીવનને પેાતાની આગવી શૈલીથી અ ંગ્રેજીમાં આલેખ્યુ. એ ચરિત્ર આઠ ભાગમાં (વેલ્યુમમાં) મુદ્રિત થયુ' છે.
વૈશાખ માસમાં પેાતાના ત્રણ વિદ્વાન શિષ્યા–ઉપાધ્યાય શ્રી પદ્મવિજયજી મ., અમૃતવિજયજી મ., લાવણ્યવિચજી મ.ને પૂજ્યશ્રીએ મહેાત્સવપૂર્વક આચાય પદવી આપી.
સ. ૧૯૯૨નું આ ચામાસુ અમદાવાદમાં કર્યું.
આ વર્ષના ભાદરવા માસમાં (લૌકિક પોંચાંગમાં) શુદ્ધિ પાંચમ એ હતી. પૂજ્યશ્રી માઢિ શ્રીસ`ઘે વર્ષોથી અવિચ્છિન્નપણે ચાલી આવતી શાસ્ત્રાનુસારી શ્રીવિજય દેવસૂરીય પર’પરા પ્રમાણે એ ચેાથ કરી—માનીને ઉદ્દયાત્ મીજી ચાથના રવિવારે સંવત્સરી મહાપવ ની આશ
ધના કરી.
અમુક વર્ગ આ આરાધનામાં સકલ સ*ઘથી જુદો પડયો. એ વગે પ્રથમ તે। શ્રીસંધના નિયાનુસાર રવિવારની સવત્સરી જ જાહેર કરી. પણ પાછળથી એકાએક અને શ્રીસંઘના કોઈપણ અગ્રણીને પૂછ્યા કે જશુાવ્યા સિવાય જ શનિવારની સવત્સરી કરવાની જાહેરાત કરી.
પેાતાની ઉદારતા, સત્યપ્રિયતા, શાસ્ત્રાનુસારિતા અને નિષ્પક્ષતાથી સ જનમાન્ય બનેલા આપણા પૂજયશ્રીએ એ વર્ગને ગંભીરભાવે સૂચવ્યુ કે આ વર્ષે તે જે પ્રમાણે આરાધનાના નિ ય થયા છે, તે જ પ્રમાણે કરવી અને કરાવવી. હજી આવતા વર્ષે પણ આ જ મુજબ તિથિ આવવાની છે. માટે એ પૂર્વે આ ચામાસા પછી આપણે સૌ ભેગા મળીને આ અંગે શાસ્ત્ર અને પરપરાને અનુસારે ચાગ્ય ચર્ચા, વિચારણા અને નિણ્ય કરીશું.”
પણ તેઓશ્રીના આ તટસ્થ મને હિતકારી કથનના એ વગે અસ્વીકાર કર્યાં, અને પેાતાની નવી માન્યતા મુજબ જ આરાધના કરી. જો કે આ બનાવને પૂજ્યશ્રીએ બહુ મહત્ત્વના ન ગણ્યા. તેઓશ્રી માનતા હતા કે ખાટા માણસને અને ખાટી વાતને જેમ વધુ મહત્ત્વ આપીએ, તેમ તે વધારે ને વધારે ચઢી વાગે છે.'
આ ચામાસામાં પરમાણુ ઃ કુંવરજી કાપડિયા'નું પ્રકરણ બન્યું.
ચામાસુ પૂર્ણ થતાં પાડાપેાળવાળા શા. ચીમનલાલ ગેાકળદાસને ત્યાં ઠાણાઓ ઠાણુ કર્યુ. એ પ્રસ ંગે તેમણે પૂજા-પ્રભાવના કરી અને પછી તરત જ શેરીસા તીના છરી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org