________________
9009003000mg0000000000BOEBOOBOOST000000000308000%
સ્થાનકવાસી સંપ્રદાયમાંથી શ્રી બુટેરાયજી મહારાજ મુહપત્તિ છોડી સંવેગી મુનિ 8 8 બન્યાં. તેમની સાથે સ્થાનકવાસી સંપ્રદાયમાંથી ઠીક ઠીક સાધુ સંપ્રદાય આવ્યું. પણ આ 8 8 બધામાં તેમનામાંથી ગોદ્ધહન કરીને શ્રી મૂળચંદજી (મુકિતવિજયજી) મહારાજ ગણિપદ 8 છે. ધારક થયા. બુટેરાયજી મ. ના સમુદાયમાં જે મુનિઓ દીક્ષિત થતાં તે બધાને વડી દીક્ષા છે માટે તેમની પાસે મોકલવામાં આવતાં. તે કાળે તપાગચ્છમાં કોઈ આચાર્યું ન હતું. પંન્યાસ છે અને ગણિથી ઉપરની પદવી ન હતી.
ROBOIBONECOSODEO0E008002000030000000030020:0000800200800S00C00300800300800300300200EODCODEOS
આ બધાં સગો જોતાં એ કાળમાં ગોદ્વહન કરાવનાર મહાત્માઓ વિરલ હતાં. છે અને તેમની પાસે યોગો દ્વહન કરવા એ કસોટીભરી પરિસ્થિતિ હતી. આ પરિસ્થિતિને જો છે જે કોઈએ વળાંક આપીને ગોદ્રહનની પ્રક્રિયાને સમાજમાં ગૌરવવંતું સ્થાન અપાવ્યું હોય છે તે પ. પૂ. શ્રી નેમિસૂરીશ્વરજી છે. તેમણે વિધિપૂર્વક યોગદ્વહન કર્યું, અને ૨૦૦-૨૫૦ 8 વર્ષથી વિલુપ્ત થયેલી સૂરિમંત્ર-પંચપ્રસ્થાનની પ્રક્રિયાને ઉદ્ધરિત કરી. અને તેની પૂરી # 8 આરાધનાદ્વારા આ તપાગચ્છમાં આ કાળના યોગોદ્ધહન પૂર્વકના પ્રથમ આચાર્ય થયાં. તેનું 8 પરિણામ એ આવ્યું કે-ગઢહન વિના પદગ્રહણની શરૂઆત અટકી ગઈ, અને જેઓના 8 સમુદાયમાં ગોદ્વહન વિના પદગ્રહણ કરવાનો પ્રારંભ થયો હતો, તેઓ પણ આરાધનાપૂર્વક ગદ્વહન કરનારાં બન્યાં.
BESTOS0ZDDEDDEODDODOEDOSTELE0:20DOBOD0050730900S003005020030000300200Ê0
સરળ અને સુલભ શરૂ થયેલી પરિપાટીને બદલી આખાં શાસનને વિહિત કઠિનમાર્ગે છે વળાંક આપ, તે તેજસ્વી અને પ્રભાવક પુરુષ વિના બની શકે નહિ, માટે જ આ કાળના છે તેઓશ્રી પ્રથમ આચાર્ય, સૂરિસમ્રાટ કે સૂરિચકવર્તી, જે કહીએ તે ખરેખર યોગ્ય હતાં.
- આપણું પૂ. ચરિત્રનાયક, પૂ. પં. મણિવિજયજી મ., અને પૂ. આગમ દ્વારક સૂરિજીની ત્રિપુટી તે વખતે વ્યાખ્યાનકાર તરીકે પ્રસિદ્ધ હતી. માત્ર કલેક અને શ્લેકને જ જે અર્થ કહી આગળ ચલાવવાની પ્રણાલિકામાંથી આગળ વધી તેનું રહસ્ય, તાત્પર્ય, શાસ્ત્રકારની હૈ દીર્ધદષ્ટિ અને તુલનાના વર્ણનપૂર્વક વિવેચનવાળી વ્યાખ્યાનોના પુરસ્કર્તા પ. પૂ. આચાર્યદેવ 8 હતાં. અષ્ટકળ, મૂર્તિપૂજા, ગણધરવાદ, ભગવતીસૂત્ર વગેરેના વ્યાખ્યાને ગમે તેટલીવાર 8 સાંભળ્યા છતાં તેમના વ્યાખ્યાનમાંથી હંમેશા શ્રોતાઓને નવું જ જાણવાનું મળ્યું છે.
વિદ્વાન્ અને સામાન્ય શ્રાવક બને રુચિકરતેમનું વ્યાખ્યાન હતું. ટુંકમાં વિર્ભાગ્ય હું વ્યાખ્યાનની પ્રણાલિકા તેમ જ ગ્રંથ ઉપરના વિશિષ્ટ ચિંતનપૂર્વકના વિવરણની શિલીના હું પુરસ્કર્તા આ કાળે જો કોઈ હોય તો તે સૂરિચક્રચક્રવર્તી હતાં.
ROSCOSCOSO0S0030020040020NS00S0030:090090030 DSC0E0080090020 NEO NEODEOS
12
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org