________________
પ્રભાવશાળી વ્યક્તિત્વઃ
૧૮૭
આ પછી તેઓ અમદાવાદમાં-સં. ૧૯૭૭માં તથા ૧૯૭૮માં એમ બે વાર આવેલા. છે. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ વિ. અનેક પ્રેફેસરો તથા વિદ્વાને તેમની સાથે હતા. તે વખતે-હિંદુધર્મ તથા જૈનધર્મમાં સ્પૃશ્યાસ્પૃશ્યવાદના અસ્તિત્વ બાબતમાં અનેક તાત્વિક વાતે થયેલી. એ વિષયમાં પં. શ્રીઉદયનાચાર્યની “ચાર કુમાર્જાિના સાક્ષિપાઠ પણ પૂજ્યશ્રીએ બતાવેલા. આ સિવાય–જૈન મુનિઓના આચારવિચારે-વેચ, પાદવિહાર, તપશ્ચર્યા, ભિક્ષાચર્યા, બ્રહ્મચર્ય વિ. ની વાતો પણ થયેલી. બ્રહ્મચર્યના પ્રભાવનું પ્રતિપાદન કરતાં આપણા પૂજ્યશ્રીએ યેગશાસ્ત્રના
प्राणभूतं चरित्रस्य, परमब्रह्मकारणम् । समाचरन् ब्रह्मचर्य, पूजितैरपि पूज्यते ॥ चिरायुषः सुसंस्थाना, दृढसंहनना नराः ।
તે શિવનો મહાવી-મચુક્ષતા ” ઈત્યાદિ કે ફરમાવતાં માલવીયાજી ખૂબ ખુશ થયા, અને ધગશાસ્ત્ર-ગ્રન્થની માગણી કરી. પૂજ્યશ્રીએ પણ તરત જ ભંડારમાંથી તે ગ્રંથ કઢાવીને માલવીયાજીને અર્પણ કર્યો.
આ વખતે માલવીયાજીએ અત્યંત આગ્રહ સાથે વિનંતિ કરતાં કહેલું: “ગુરૂજી! આપ જરૂર કાશી પધારે. આપના શ્રાવકની જેમ હું પણ આપને ભક્તિપૂર્વક કાશી લઈ જઈશ.”
ઉદયપુરનું ચાતુર્માસ પૂર્ણ થયે શ્રી ઉજનલાલજી-ફરહલાલજી લુણાવતને પૂજ્યશ્રીના ઉપદેશથી શ્રીરાણકપુરજીનો સંઘ કાઢવાની ભાવના થતાં તેમની વિનંતિથી એ છે “રી પાળતા સંઘ સાથે પૂજ્યશ્રી રાણકપુરજી પધાર્યા. ત્યાં આ વખતે ભેંયરાઓમાંથી પ્રાચીન પ્રતિમાઓ બહાર કઢાવી. સાફ કરાવીને ફરતી દેરીઓમાં પણદાખલ બિરાજમાન કરાવ્યા.
[૪૧]
પ્રભાવશાળી વ્યક્તિત્વ:
રાણકપુરજીની યાત્રા કરી, ગેલવાડ–શિવગંજ-શિરેહી વગેરે સ્થળોએ વિચારીને પૂજ્યશ્રી જાવાલ પધાર્યા. ત્યાં બેએક માસ રહીને સાધુઓને વિવિધ આગમ સૂત્રોના વેગ વહાવ્યા. ગામ બહાર-વાડીમાં આરસપહાણનું દેરાસર નિર્માઈ રહ્યું હતું. વાડીના અગ્રભાગમાં એક ધર્મશાળા જેવું સ્થાન બનાવવામાં આવ્યું.
અહીં શા. મનરૂપમલજી ગુલાબચંદજી તથા શા. મૂલચંદજી વનાજીએ પૂજ્યશ્રી પાસે આવીને વિનંતિ કરી કે સાહેબ ! અમારે કરવા યોગ્ય કેઈ ઉત્તમ ધર્મકાર્ય આપ કૃપા કરીને ફરમાવે, કે જે કાર્યમાં અમે અમારું ધન ખચીને કૃતાર્થ થઈએ.
પૂજ્યશ્રીએ ફરમાવ્યું: “ “રી પાળતા સંઘ સહિત તીર્થયાત્રાને લાભ અનુપમ છે. સંસારને પાર પમાડે એનું નામ તીર્થ. એની યાત્રા એ સમકિતના પાંચ ભૂષણેમાંનું એક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org