________________
૧૬૮
શાસનસમ્રાટ્ર્
રસી મૂકીને જ જવા-આવવા દેતા હતા. આમ પ્રવેશમ ધી જેવુ થઈ ગયું હતું. પૂજ્યશ્રી આદિને પણ તેઓએ અટકાવ્યા. પૂજ્યશ્રીએ તેમને સમજાવ્યા કે અમે જૈનમુનિએ આહારવિહારમાં ઘણા નિયમિત તથા કડક હાઈ એ છીએ, માટે અમને જવા દો. ત્યારે તેઓએ
જવા દીધા.
ક્રમે કરીને નાગાર પધાર્યાં. પ ંદરેક દિવસ સ્થિરતા કરી. ઉપાશ્રયની બાજુમાં એક મેટુ મકાન હતું, તે સંબંધી ઉપદેશ આપતાં તે મકાન તેના માલિક-શ્રાવકે ઉપાશ્રય ખાતે સમણુ કરી દીધું. નાગેારથી વિહાર કરતાં માર્ગમાં ખજવાણા ગામે નાગેારવાળા શા. ભેરૂષક્ષ કાનમલજી સમઢડીયા વંદનાર્થે આવ્યા, ત્યારે પૂજ્યશ્રીએ તેમને પ્રેરણાત્મક ઉપદેશ આપ્યા. પરિણામે તેમણે નાગારમાં તપાગચ્છની વાડી, ધમ શાળા તથા દેરાસર બંધાવ્યા.
ખજવાણાથી મેડતા રોડ-શ્રીફલવૃદ્ધિ(ફ્લાધિ) પાર્શ્વનાથના તીથની યાત્રા કરીને મેડતા પધાર્યા. મેડતા રોડમાં સ. ૧૧૮૧માં પૂ. આ. શ્રીધમ ાષસૂરિજીએ શ્રીફલાધીપાર્શ્વપ્રભુની પ્રતિષ્ઠા કરેલી. ત્યારબાદ સ. ૧૨૦૪માં પૂ. આ. શ્રી વાદિદેવસૂરિજીએ પુનઃ પ્રતિષ્ઠા કરી.
મેડતામાં મહાચેાગીશ્રી આનંદઘનજી મ. તથા મહામહેાપાધ્યાય શ્રીયશેાવિજયજી મ. ના નામથી પ્રસિદ્ધ મોટા ઉપાશ્રય છે. કહેવાય છે કે-એ અન્ને મહાપુરૂષ આ તરફ ઘણીવાર વિચરેલા. અહી' પૂ. ઉપાધ્યાયજી મ.એ ઘણા ગ્રંથ રચેલા. અહી` ૧૪ દેરાસરો છે.
પૂ. ઉપા. શ્રીધર્મ સાગરજી મ.ના સમયમાં અહીં તપા, ખરતર તથા ઊકેશ ગચ્છીયાના શાસ્ત્રાર્થ થયેલા. જેમાં કહે છે કે-તપાગચ્છને વિજય થયેલા.
શ્રી ધસાગરજી મ.ના પરમભક્ત શા. કલ્યાણમલજી કે જેમને ઉપાધ્યાયજી મ. સાથેના અદ્ભુત પ્રસંગ આજે પણ પયુંષણા પ માં ‘ક્ષમાપના' કવ્યના દૃષ્ટાન્ત તરીકે વર્ણવાય છે તેઓ આ મેડતાના શ્રાવક હતા.
અહીં' અઢવાડિયું સ્થિરતા કરીને પૂજ્યશ્રી જયતારણ(જેતારણ) પધાર્યાં. અહી જૈનેાની વસતિ ઘણી હતી. ચાર દેરાસરા હતા. અહીં ભંડારમાં સુવર્ણ અક્ષરે લખાયેલ શ્રી ભગવતી સૂત્ર' વગેરે ગ્રંથા હતા. એ સના દશન કરીને ગ્રામનુગ્રામ વિચરતા વિચરતા પૂજ્યશ્રી બિલાડા પધાર્યા. માર્ગોમાં કેકી ગામે તેઓશ્રીને ટલ્લા થઈ ગયા. એક દિવસ તા ૫૦ હલ્લા થઈ ગયા. ખિલાડા ગામે પધારીને ત્યાં ચાગ્ય ઉપચારો શરૂ કર્યા. એથી ધીરેધીરે
સ્વસ્થતા આવવા લાગી.
ખિલાડામાં પાંચ સુન્નુર–પ્રાચીન જિનાલયા હતા. સ્થાનકમાગી એની વસતિના બાહુલ્યને કારણે દેરાસરની આશાતના થતી જોઈ ને ઉપદેશદાનદ્વારા પૂજ્યશ્રીએ તે ખ'ધ કરાવી. અને જીણુ દેરાસરના ઉદ્ધાર કરાવ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org