________________
99090020 BEDDEDDEDDEOQEBDOSO30 220BOOBOOSTOBOOSIDEOSDOD
પ્રસ્તાવના
1000030020020020020020020020020020020030020020:090020020020020020020020020020020020020020030X
કલિકાલસર્વજ્ઞ પૂજ્ય આચાર્ય હેમચંદ્રસૂરિજી મહારાજ માટે કુમારપાલ પ્રબંધમાં છે જણાવવામાં આવેલ છે કે
इच्चाइ गुणोहं हेममूरिणो पेच्छिऊण छेयजणो ।
सहइ अदिढे वि हु, तिन्थयर गणहरपमुहे ॥ અર્થાત્ –તેમને જોતાં પૂર્વના તીર્થકર ભગવંતા અને ગણધર ભગવંતે કેવાં હશે તે ખ્યાલ આવે છે.
પ. પૂજ્ય આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ એવા જપૂર્વના સર્વક્ષેત્રે 8 9 ઉપકાર કરનાર આચાર્ય ભગવંતની પ્રતિકૃતિ સમાન હતાં. એમના દર્શનથી શ્રીહરસૂરીશ્વરજી મહારાજ વગેરે આચાર્ય ભગવંતે કેવાં પ્રતિભાશાલી હતાં. તેનું ભાન થતું.
જૈન શાસનનું કોઈ પણ એવું ક્ષેત્ર નથી. કે જેને તેમણે તેમના જીવનકાળ દરમ્યાન હું ન વિકસાવ્યું હોય. સમગ્ર શાસનનો બોજે તેમણે વહન કર્યો છે. અને શાસનના સર્વ. હું 8 ક્ષેત્રમાં તેમણે પ્રાણ પૂર્યો છે.
જૈન શાસનનો સમગ્ર ઇતિહાસ જોતાં જણાશે કે તેની પ્રમણપરંપરામાં સીએ 8 8 સદીએ કઈ વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિ પાકે છે. અને જૈન શાસનને ઉન્નત બનાવે છે. 8 8 જેમ કે – ૧૬ મી શતાબ્દીમાં પૂ. આનંદવિમળસૂરિજી. ૧૭ મી શતાબ્દીમાં જગદગુરુ શ્રી 8 વિજયહીરસૂરીશ્વરજી, શ્રીવિજયદેવસૂરિજી, ૧૮ મી શતાબ્દીમાં ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મ.. 8 તથા કિયોદ્ધારક શ્રી સત્યવિજયજી પંન્યાસ વગેરે, તેમ વિક્રમની વસમી શતાબ્દીમાં જન- શાસનની સર્વમુખી પ્રભાવના કરનાર પૂજ્યશ્રી વિજયનેમિસૂરિ મહારાજ છે.
જે કાળે સાધુઓની સંખ્યા અપ હતી. અતિપ્રાચીન ગણાતા તીર્થો જાણે છે # હતાં. પ્રાચીન ગ્રંથ ભંડારો કોથળાંને કોથળા ભરી વેચાતાં હતાં. યોગદહનની ક્રિયા નષ્ટ છે & થઈ હતી. પઠન-પાઠન–શાસ્ત્રાભ્યાસ મંદસ્થિતિમાં હતાં. ઉપદેશ–વ્યાખ્યાનકળા નિસ્તેજ રે 8 બનતી જતી હતી. રાજકીય અને સામાજિક ક્ષેત્રે જૈનશાસનની પ્રતિભા ક્ષીણ થઈ રહી હતી. 3
રાજાઓ અને શ્રીમંત ઉપર પ્રતિભા પાડી ધર્મમાર્ગ વાળનાર વ્યક્તિઓ વિરલ બનતી જતી હતી. 8
0000000S0000S0000S00S00S000000000000BDO DOEQ02000 200000030OETOB0O90030030@
R090030020020020020020020020060080080:09002000000000300800BOLE0020
૧૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org