SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ્ શ્રી માતર તીર્થ પાસે મેલાવ નામનું ગામ હતું. ત્યાંના શ્રાવકે તે ઉજમણું કરવું હતું. તેથી તેઓ તે પ્રસંગે ત્યાં પધારવા માટે પૂજ્યશ્રીને વિન*તિ કરવા આવ્યા. પૂજ્યશ્રીએ તે વિનતિ સ્વીકારીને તે તરફ વિહાર કર્યાં. માર્ગોમાં દેવા’ ગામે વૈશાખ સુદ પાંચમે શ્રી ઉજમશીભાઈને દીક્ષા આપી, તેમને નિજ શિષ્ય તરીકે સ્થાપ્યા. તેમનુ નામ મુનિશ્રી-ઉદય વિજયજી મ. રાખ્યુ. ‘દેવા’થી ‘મેલાવ’ પધાર્યા. ત્યાં ઉદ્યાપન-મહેાત્સવ ધામધૂમથી કરાયૈ. ૮૪ મુનિશ્રી ઉદ્મવિજયજીની દીક્ષાના સમાચાર તેમના સંસારી-કુટુંબીજનોને મળતાં તે મેલાવ આવ્યા, અને મેહુ–વશ થઈને તેમણે ઘેાડા કાલાહલ કર્યાં. પૂજ્ય મહારાજશ્રીએ તેમને સમજાવ્યા. નવદીક્ષિત મુનિશ્રીએ પણ સપૂ` મકકમતા દાખવી, એટલે તેઓ શાન્ત થયા. તેઓએ પૂજ્યશ્રીને વિનંતિ કરી કે-વડી દીક્ષા ખંભાતમાં કરો.' પૂજ્યશ્રીએ પણ તેમના સÔાષ માટે વડી દીક્ષા ખંભાતમાં કરવાઝું સ્વીકાર્યું. આથી તેઓને સતાષ થયા. મેલાવમાં ઉદ્યાપન—મહાત્સવ પૂર્ણ કરીને પૂજ્યશ્રી ખંભાત પધાર્યાં, અને ત્યાં મુનિશ્રી ઉદયવિજયજી મ.ને ચેાગાહન કરાવવાપૂર્વક વડી દીક્ષા આપી. સ. ૧૯૬૨નું આ ચાતુર્માસ પણ તેઓશ્રીએ ત્યાં જ કર્યું. આ ચાતુર્માસમાં (૧) યતિવર્ય શ્રી દેવચ દ્રજીએ પાતાના પ્રાચીન ગ્રંથભંડાર પૂજયશ્રીને અણુ કર્યાં. આથી પૂજ્યશ્રી ના જ્ઞાનભંડાર સમૃદ્ધ બન્યા. (૨) ચેાગેન્દ્વહન કરવાને સમર્થ મુનિઓને શ્રી ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્ર, આઢિ આગમાના ચાગ વહાવ્યા. (૩) શાસ્ત્રીશ્રી દિનકરરાવ, શાસ્ત્રીશ્રી શશિનાથ આ વગેરે પડિતા પાસે સાધુઓને વિવિધ દાનિક શાસ્ત્રોના પદ્ધતિપૂર્વક અભ્યાસ કરાવ્યો. ચામાસા પછી સુરત શ્રી સ`ઘના અગ્રણીઓ-શેડ નગીનદાસ મંછુભાઈ, નગીનદાસ કપૂરચ’દ, તલકચંદ્ર સરકાર, હીરાલાલ મછાભાઈ વગેરે પૂજ્યશ્રીને સુરત પધારવાની વિનંતિ કરવા આવ્યા. તેની અત્યાગ્રહભરી વિન ંતિને માન આપીને પૂજ્યશ્રીએ સુરત તરફ વિહાર કર્યાં. પણ ક્ષેત્રસ્પર્શના સૌથી બળવાન વસ્તુ છે. જવાની પૂરી ઈચ્છા હૈાય, પણ ક્ષેત્રસ્પર્શના ન હાય તા એ ઇચ્છા પાંગળી જ બની રહે છે. જવાની ઈચ્છા ન હેાય, પણ ક્ષેત્રસ્પર્શના જો હાય, તેા ત્યાં અવશ્ય જવુ પડે છે. આવા આ બળવાન ક્ષેત્રસ્પર્શીનાના પ્રભાવ છે. એ જ ક્ષેત્રસ્પર્શ ના અહીં પણ આડી આવી. સુરતના સંઘની વિનંતિ હતી. પૂજ્યશ્રીની ત્યાં જવાની ભાવના હતી. મધું હતું, નહેાતી એક ક્ષેત્રસ્પના. અન્યુ' એવુ` કે-પૂજયશ્રી ખભાતથી વિહાર કરી, ખારસદ પધાર્યાં. તેઓશ્રીના મુનિશ્રી નયવિજયજી મ. નામના એક શિષ્ય, કે જેઓ આજે ૯-૯ માસ થયા આયંબીલની ઓળી કરતા હતા, તેમને ચાલુ એળીમાં હંમેશ નાકમાંથી લેાહી પડતુ, તે પણ આજ દિન સુધી તેમણે આંખેલ ચાલુ જ રાખ્યા. પૂજ્યશ્રી ઘણીવાર તેમને સમજાવતા કે લેાહી પડતું બંધ થાય પછી આંખેલ કરે. પણ તેમણે આંબેલ ન છેડયાં. વિહારમાં પણ ચાલુ જ હતા. રસદથી આગળ વિહાર કરવાના સમયે ગામ બહાર વળાવવા આવેલ શ્રાવકાને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy