________________
પ૦
૧૧૦. જેને મેહ નથી, એણે દુખનો નાશ કરી નાખ્યો.
જેને તૃણું નથી એણે મેહનો નાશ કરી નાખે. જેને લેમ નથી તેણે તૃષ્ણનો નાશ કરી નાખ્યા, (અને જે અકિંચન છે, જેની પાસે કાંઈ
નથી એણે લોભનો નાશ કરી નાખે. ૧૧૧. (૧૦) જીવ જ બ્રહ્મ છે. દેહાસક્તિથી મુક્ત મુનિની
બ્રાને માટે જે ચર્યા છે તે જ બ્રહ્મચર્ય. ૧૧૨. સ્ત્રીઓનાં મનરમ સવંગને દેખતાં છતાં જે એના
માટે દુર્ભાવ નથી કરત-વિકાર પામતે નથી એ જ ખરી રીતે કષ્ટ-પૂર્વક ધારણ કરી શકાય એવા
બ્રહ્મચર્ય ભાવને ધારણ કરે છે. ૧૧૩. જેવી રીતે લાખને ઘડે અગ્નિ વડે તપ્ત થાય તે
તરત જ નષ્ટ થઈ જાય છે તેવી રીતે સ્ત્રીના સહવાસથી અનગાર (મુનિ) નષ્ટ થઈ જાય છે. જે માણસ આ સ્ત્રી-વિષયક આસક્તિઓની પેલી પાર ચાલ્યા જાય છે તેને માટે બાકી રહેલ બધી આસક્તિઓ, મહાસાગર પાર કરનાર માટે ગંગા જેવી મોટી નદીની જેમ, સુખેથી પાર કરવા લાયક બની જાય છે.
૧૧૪.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org