________________
ક્રિયા વિના જ્ઞાન નહી કબહ, ક્રિયા જ્ઞાન વિણ નહિ. ક્રિયા-જ્ઞાન બેઉ મિલત રહતે હૈ, ક્યું જળ-રસ જળ માંહિ,.
પરમ ગુરુ, જૈન કહે કયું છે ? ૮ ક્રિયા મગનતા બહાર હી દિસત, જ્ઞાન શક્તિ જસ ભાંજે, સદ્દગુરુ-શિખ સુણે નહિ કબહુ, સો જન જગમેં લાજે,
પરમ ગુરુ, જૈન કહે કયું છે ? - તત્ત્વબુદ્ધિ જિનકી પરિણતિ હૈ, સકળ સૂત્રકી ફેંચી, જગ જશવાદ વદે ઉનહી કે, જૈન દશા જબ ઊંચી,
પરમ ગુરુ, જૈન કહે કયું હવે? ૧૦
ક ૨ વિ ચા ૨ તે પ મ “આણાએ ધમ્મ” : “આણાએ ત” પ્રભુ આજ્ઞા જાણે ને આચરે તેને ધર્મ થાય. પ્રભુ આજ્ઞા સમજી તપ કરે તે સ – ફળ થાય. સમભાવ – ક્ષમા મોક્ષ નો ભવ્ય દરવાજો છે.
જેણે એક આત્માને જાણ્યો, અનુભવ્યું, તેને તે પછી બીજુ કંઈ જાણવા ચોગ્ય બાકી રહેતું નથી.
જેણે આત્માને જાયે નથી, અનુભવ્યું નથી, તેનું બીજુ સર્વ જ્ઞાન નિરર્થક છે.
- મોક્ષ કેણ મેળવી શકે?
શ્વેતામ્બર હોય કે દિગમ્બર, બુદ્ધ ધમ હોય કે અન્ય ધમી, જેને આત્મા “સમભાવ” થી ભાવિત છે તેના આત્માને મેક્ષ થાય એમાં જરા પણ શંકા નથી એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. સાચું સામાયિક એ જ સમભાવ છે, એ જ મોક્ષ છે. વીર પ્રભુના શ્રીમુખે પ્રશંસા પામેલા પુણિયા શ્રાવક” વિષે વિચારવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org