________________
૧૪
સૌથી છેલ્લા (૨૪ માં) તીથકર મહાવીર ભગવાન અઢી હજાર વર્ષ પૂર્વે થઈ ગયા, તથાગત બુદ્ધ ભગવાન તથા મહાવીર ભગવાન સમકાલીન હતા. ભગવાન મહાવીરના ૨૫૦ વર્ષ પૂર્વે ૨૩ મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન થઈ ગયા. એ વારાણસીના રાજા અશ્વસેનના કુંવર હતા.
બૌદ્ધ ભાગમામાં શ્રી મહાવીર ભગવાનના ઉલ્લેખ ‘નિગઢનાત-પુત્ત'ના નામે મળે છે, જ્યારે પાશ્વ પરપરાના ઉલ્લેખ ‘ચાતુર્યંમ ધ' તરીકે મળે છે. મહાવીર ભગવાન પશુ પાર્શ્વ પરપરાના પ્રતિનિધિ હતા.
આમ જોવા જઈએ તા કાળના અનંત અતૂટ પ્રવાહમાં ન તા ઋષભદેવ પ્રથમ હતા કે ન મહાવીર છેલ્લા હતા. આ તે અનાદિ અનંત પર્'પરા છે. કાણુ જાણે કેટલીય ચેાવીસી અાગળ ઉપર થઈ ગઈ અને હવે ભવિષ્યમાં થશે !
સાંસ્કૃતિક વિકાસની દૃષ્ટિએ જોતાં તેખાઈ આવે છે કે પારમાર્થિક અને આધ્યાત્મિક ભૂમિકામાં વૈશ્વિક અને શ્રમણ સંસ્કૃતિમાં ઝાઝો ભેદ નથી. ખામ છતાં વહેવારના ક્ષેત્રમાં તમા ખન્નેના તત્ત્વજ્ઞાનમાં, આચારમાં, અને, દર્શીનમાં ચાખા સે છે.
બન્ને સંસ્કૃતિએ એક બીજાથી ખાસ્સી પ્રભાવિત થઈ છે, બન્નેમાં આદાન-પ્રદાન ખાસ્સુ થયુ છે, અને સામાજિક પરિસ્થિતિ તા અનેની લગભગ એક સરખી જ રહી છે. જે જે ભેદ દેખાય છે તે પશુ સમજમાં ઉતરે નહિ તેવા નથી. ઉલટુ માનવ 'સ્કૃતિના વિકાસના સ્તરે સમજવામાં એ બહુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org