SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ નિમિત્ત માત્ર અન્યા, પશુ મને પાકી ખાત્રો છે કે એ ભગવાન મહાવીરની કૃપા છે. એ કબુલ કરૂ છુ કે ગીતાની મારા ઉપર ઊડી અસર છે. ગીતા પછીથી મહાવીર ભગવાનથી વધુ બીજી કોઈ વાતની અસર મારા ચિત્ત પર નથી, એનુ’ કારણ એ છે કે મહાવીર ભગવાને જે આજ્ઞા આપી છે તે બાબાને પૂરેપુરી ભુલ છે, એ આજ્ઞા છે: “ સત્યાગ્રહી ” અને. ૐ આજે તે જે આળ્યે તે ‘સત્યાગ્રહી’ બની નીકળે છે. ખાપુએ બાબાને પણ સત્યાગ્રહી તરીકે આગળ કર્યાં હતા, પણ મામા જાણતા હતા કે એ સત્યાગ્રહી નથી, ‘સત્યગ્રાહી' છે. દરેક માનવ પાસે એનું સત્ય હોય છે. અને તેથી માનવ-જન્મ સાક થતા હાષ છે, આમ તમામ ધર્મમાં, તમામ ૫થામાં અને તમામ માનવામાં જે સત્યના અંશ છે તેને ગ્રહણ કરવા જેઈ એ. ભગવાન મહાવીરને આ ઉપદેશ છે. ગીતા પછીથી ભાખા પર એની જ અસર છે. ગીતા પછીથી' એમ કહુ' છુ' ખરા, પણ ને' છુ. તા મને એ બન્નેમાં કોય ક જણાતા નથી. બ્રહ્મ વિદ્યા મદિર પવનાર, વર્ષા, ૨૫-૧૨-૭૪ 卐 Jain Educationa International મ રામ { રામ રિ રામ ર (વિનામાછ હસ્તાક્ષરમાં ) 5 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy