________________
૫૪
છે : કવિશ્રી ઉદયરત્નજીની ચાર કષાય ઉપરની સજ્ઝાયા, ૭ આરતી તથા ૩ મગળ દીવા અને જિજ્ઞાસાના અનેક વિષયા છે.
જૈન દર્શનમાં પચ્ચખાણ આવશ્યકનું સ્વરૂપ (૧૯૮૩)
(વર્તમાન ચાવીસીના ૨૪ પ્રભુના જીવન ચરિત્રા, હરિયાળી, નવ સ્મરણ, ગુરૂ છત્રીસી સાય, જિજ્ઞાસાજુદી જુદી અનેક વિચારણીય હકીકતા, કાયમી પચ્ચખ્ખાણ સમય–દન તથા અણુાહારી વસ્તુઓનુ લીસ્ટ.)
(૧) મુંબઈ સમાચાર-૨-૮-૮૩
સકલનકાર તથા પ્રકાશક : પ્રેા. કુમુદચન્દ્ર ગોકળદાસ શાહ, લુહારની પાળ, અમદાવાદ-૩૮૦૦૦૧. કિંમત લખી નથી, પણ પડતર કિંમત રૂા. ૧૫ થી વધુ છે. શ્રાવક આવશ્યમાં આવશ્યક પચ્ચખ્ખાણ છે જે અંગેની ખૂબ જ સરસ ' સમજણ ' આ પુસ્તકમાં આપવામાં આવી છે. વળી તેમાં ચાવીસ તીર્થંકરોના ટુંકા જીવન-ચરિત્રો, હરિયાળી, નવ-સ્મરણ, ગુરૂ છત્રીસી સજ્ઝાય, આદિ અનેક ઉપયાગી વસ્તુઓને સમાવેશ કર્યો છે. પુસ્તક ખૂબજ આવકારદાયક છે.
(૨) મુ. સમાચાર-જય જિનેન્દ્ર-ર૩-૮-૮૩ ના લખાણ લેખમાંથી થાડી વાનગી : ‘ ભક્તો,ગુરુએ અને ભગવાના ” લેખમાં જેના તેમજ જૈનેતરો • સત્રને માટ સમજવા જેવી કેટલીક ખાખતા પ્રેસર-કુમુદચન્દ્ર જી. શાહે કરી છે. ૧૯૯૦ ના અમદાવાદના • જન કલ્યાણું માસિકના જાન્યુઆરી અંકમાં ભારતના ભગવાના ’ અંગે.
6
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org