________________
કિસ્મત, મુકદ્દર, પ્રારબ્ધ, નસીબ, Fate આ એક ગૂઢ બાબત છે જે સંચિત કર્મ પ્રમાણે કામ કરતું હશે. શ્રી શાહ સાહેબે તથા તેમની પત્ની શ્રીમતી પ્રભાવતીબહેને છૂટે હાથે દાન પ્રવૃત્તિ હાથ ધરેલી છે અને જેમ જેમ ધન વાપરે છે તેમ તેમ તે વધતું જાય છે. દેરાસર, ઉપાશ્રય, આબેલ શાળા, રેલ રાહત, દુકાળ રાહત, સાધના કેન્દ્રો, ચિત્રપટ સ્થાપન, પ્રતિમા સ્થાપન અને પોતાના તથા અન્યના પ્રકાશન, વગેરે વગેરે.
કિસ્મત કરાવે ભૂલ” –૧૯૭૬ પછી શેર બજારનું કાર્ડ જે તેમના નામે “સાયલેન્ટ હતું ફક્ત રૂ. ૧૫૦૦/- માં બજારના સ્વાથી લોકોના દબાણથી અને થોડું સ્વેચ્છાએ (આપણે સટ્ટો કરે નહિ અને કાલને વહાણે આપણે ન હાઈએ તો કદાચ પુત્ર કપૂત પાકે તે બાપનું નામ બળે એમ વિચારીને) આ કાર્ડ સમર્પણ કરી દીધેલું – હાલમાં તેની કિંમત લાખોની છે–છતાં આ બાબતને જરા પણ રંજ કે શોક નથી અને કાર્ડ ગયા પછી પણ આર્થિક મુશ્કેલી પડી નથી-નડી જ નથી,
કેટલાક રૂઢિ ચુસ્તોને શ્રી શાહ સાહેબની પુસ્તક પ્રવૃત્તિ ન ગમે કેમકે જડ કિયાવાદીઓ ઘુવડ જેવા હોય છે
જ્યાં જ એ ત્યાં કૂ ડે ફૂડ સા મે સા માં બેઠા ઘૂ ડ”
પરંતુ જે સમજુ છે તેમણે શ્રી શાહ સાહેબના પુસ્તકોની વિવેકપૂર્ણ પ્રશંસા કરી છે જે દરેક પુરતકના છાપેલા છેડા અભિપ્રાયથી જાણી શકાશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org