________________
(૩) મારા જીવનમાં મને અનેક સમાધાન પ્રાપ્ત થયાં છે. એ બધામાં સૌથી છેવટનું, જે કદાચ સર્વોત્તમ સમાધાન છે, તે આ વિષે પ્રાપ્ત થયું. શ્રી મહાવીર પ્રભુના કલ્યાણકના દિવસે જન ધર્મ સાર જેનું નામ સમણસુત્ત રાખવામાં આવ્યું છે તે આખાય ભારતને પ્રાપ્ત થશે. જ્યાં સુધી જૈન ધર્મ ટકશે અને બીજા વૈદિક તથા બૌદ્ધ વગેરે ધર્મો પણ હશે ત્યાં સુધી (આ) જૈન-ધર્મ–સારનું અધ્યયન થતું રહેશે.
શ્રી વિનોબા ભાવે
(૪) આ ગ્રંથ સમજુત્તની સંકલના પૂજ્ય વિનેબાજીની પ્રેરણાથી થઈ છે. એ જ પ્રેરણા અનુસાર સંગીતિનું આયેાજન થયું અને એમાં આના પ્રારૂપને સ્વીકૃતિ મળી. - આ એક વિશિષ્ટ એતિહાસિક ઘટના છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org