________________
હવે આપણે કોઈ જન પમી ને તેમના મુખ્ય પુસ્તક વિષે પૂછીએ તે તે કિર્તવ્ય-મૂઢ બની જશે. અને ગમે તે એકાદ નામ, કલ્પસૂત્ર, તરવાર્થ સૂત્ર, એવું આપશે કેમકે આવું એક પુસ્તક તેના ખ્યાલમાં નથી જે કઈ પણ ધમીને “જન ધમ” ના પુસ્તક તરીકે ભલામણ કરી શકાય અને તેને જૈન દર્શનના મેક્ષ માને, સમગ્ર
ખ્યાલ આપી શકાય, તેથી જે એકાદ પુસ્તક ૨૦૦ થી ૩૦૦ પાનાનું હોય તે તે લોકપ્રિય પુસ્તક થાય અને લેખક પણ “અમર (!) કીતિ મેળવે. પુસ્તકનું નામ Jainism at a Glance 24 991 The Essence of Jainism યાને “જૈન ધર્મનું માર્ગદર્શન અથવા જે ધર્મના મૂળ તઆપી શકાય,
વિષયે નક્કી કરી, વિદ્વાન ગીતાર્થ મુનિરાજેનું માર્ગદર્શન મેળવી-ભલે સમય જાય અને પુરુષાર્થ કરે પડે, પણ એક સુંદર પુસ્તક જીવન-ભરનું જ્ઞાન ટુંકમાં ઢાળી શકાય તે એક સરસ કામ થઈ જાય.
અભ્યાસી અને કાર્યકુશળ એવા આપશ્રી આ બાબત હાથમાં જે તે અસંભવિત નથી.
હું તે ઘણા વર્ષોથી આ વિચાર કરૂ છું. પરંતુ આ બાબતનું ઊડું વાંચન નહી હોવાથી મારું ગજુ નથી, નહિતર હું પ્રયત્ન જરૂર કરતા
તે આ બાબત ખાસ વિચારી, રસ લઈ, પ્રયત્ન કરો તે જિનશાસન દેવ પણ સહાય કરે અને આપનુંબરછનું–તથા દેવ ગુરુ ધર્મનું–નામ રેશન થાય.” અતુ.
જવાબ આવ્યા પણ એકેય આશાજનક નહી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org