________________
વેપાર –કરી–પ્રમાણિકતા-ધર્મરુચિ-તીર્થયાત્રાઓ-ત્રણ ઉપધાન-વર્ધમાન તપની ઓળીઓ, ધાર્મિક અધ્યાપક તરીકે નોકરી-પુણ્યને લીધે કઈ દિવસ નોકરી ધંધા વગર રહ્યા નથી-ધર્મ સાથે અર્થ કામ-પ્રવૃત્તિ, સમય કાતે નથી– ઉંમર વર્ષ ૬૫ છતાં શારીરિક શક્તિ-પત્ની વગેરેની સંમતિ લઈ-દીક્ષા સ્થળ મલાડ : વૈશાખ સુદિ ૩ નું મુહૂર્ત–મામંત્રણ પત્રિકા-વાયણ–વરસીદાન વરઘેડેસેળ જણાની સાથે.
સંવત ૨૦૩૫ના વૈશાખ સુદ ૩ (અક્ષય તૃતીયા અખાત્રીજ) ના પવિત્ર દિવસે મુંબઈ મલાડ મુકામે દીક્ષા અંગીકાર કરી.
દીક્ષા ગુરુઃ આચાર્યશ્રી વિજય ભુવન ભાનુસૂરિ. (૧૦) શિષ્ય ચેલાનું નામ જે હાલ છે તે મુનિ અકલંક
વિજયજી, જ્ઞાન ગુરુ : આચાર્ય શ્રી પ્રેમસૂરિ (૧૧) જ્ઞાન ક્રિયાભ્યાં મિક્ષ નક્ષીની આરાધના
સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્ર દર્શન–જૈન તત્વજ્ઞાનને ઊંડે અભ્યાસ, જ્ઞાનદૈનિક વાંચન, લેખન તથા પુથ લિહાણું.
ચારિત્ર–વર્ધમાન તપની ૧૫૪મી ઓળી ચાલુ છે. (૧૨) દીક્ષા પછીની પ્રવૃત્તિ ન ધર્મના સાહિત્યનું સરળ, સુધિ અને સુગ્રાહ્ય શૈલીમાં લેખન-પ્રકાશન–સંપાદનસંકલન-પાંચ વર્ષનાં દીક્ષા પર્યાયમાં ૧૦ પુસ્ત છપાવ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org