________________
૨૩
ક ર વિ ચા ૨ તો પા મ હિન્દુ – જેને ખાસ લગ્ન વખતે વિચારે ૧ વીતરાગોને લગ્ન જેવા સંસારી પ્રસંગમાં આમંત્રવા
આમંત્રણ પત્રિકા – લગ્નની ને જમણની – દેરાસરો મંદિરમાં મૂકવી તે ભયંકર અજ્ઞાન છે. અજ્ઞાની ગાડરીયા પ્રવાહમાં તણાય છે, ને ઘેટાંના ટોળાં
માફક અંધ – અનુકરણ કરે છે. ૨ દારૂમાં દેવતાઃ કેઈપણ પ્રસંગે, ને લગ્ન જેવા સંસારિક પ્રસંગે દારૂખાનું ફેડવું – ફડાવવું તે ભયંકર પાપ છે. અનંત જીવોની હિંસા છે. જૈન કહેવાતા શ્રાવક શું એ અક્કમી છે કે આવી જીવ – હિંસા કરતાં તેનું રૂવાડું ય ફરકતું નથી? અહિંસા પરમ ધર્મ છે. શ્રી નેમિનાથ પ્રભુએ જી પર કરુણ લાવી રથડો પાછો વાળ્યાઃ 'વિચારે. દારૂખાનામાં જીવ – હિંસા પાપ ન સમજનાર યુવાને કદાચ આવી અધમ હિંસક કુ – પ્રવૃતિ કરે, પરંતુ વાવૃદ્ધ વડીલોની આવી આઘાત – જનક પ્રવૃત્તિ અટકાવવાની જવાબદારી નથી? અને, રાત્રે ડીકે – ડેન્સો ને નાસ્તા-પાણુ! પાપનાં પ્રદર્શને
અજ્ઞાની લગ્ન–યુગલ દેરાસર જઈ વીતરાગોને પગે લાગવા જતા લાજતા નથી? થાપા શા માટે લગાવે છે? ૩ “પુષ્પ–પાંખડી જ્યાંદુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય”, ફૂલની પાંદડીની પણ હિંસા જૈન ધર્મને માન્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org