SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અનુપ્રેશા – વૈરાગ્ય વધારવા જન્મ, જરા, મરણરૂપ આ બે દુખમય સંસારમાં ધર્મ જ રક્ષણ રૂપ છે એવું ચિંતવન (પર૫) ધર્મ-દ્રવ્ય - જીવ તથા પુદ્ગલેની ગતિમાં સહાયક હેતુ. કાકાશ પ્રમાણ નિષ્ક્રિય અમૂર્ત દ્રવ્ય (૬૨૫, ૬૩૩) ધર્મ-ધ્યાન – આત્માના અથવા અન્ય સિદ્ધ વગેરેના સ્વરૂપનું એકાગ્ર ચિંતવન તથા મંત્ર, જાપ, વગેરે (૫૦૫) ધ્યાન – આત્મ-ચિંતવન વગેરેમાં ચિત્તની એકાગ્રતા (૪૮૫, સૂત્ર ૨૯). ધ્રૌવ્ય – દ્રવ્યને નિત્ય અવસ્થિત સામાન્ય ભાવ, જેવી રીતે બાળપણ, યુવાવસ્થા વગેરે અવસ્થાઓમાં મનુષ્યત્વ કાયમી છે. (૬૬૨-૬૬૭) નય – વકતા જ્ઞાનીને હૃદયગત્ અભિપ્રાય (૩૩) સકળ-અર્થ ગ્રાહી પ્રમાણ સ્વરૂપ શ્રુતજ્ઞાનને વિકલાર્થ–ગ્રાહી એક વિકલ્પ અથવા વસ્તુના કેઈ પણ એક અંશનું ગ્રાહક જ્ઞાન (૧૦૦) નવ - કેવળલબ્ધિ નવ છે. તવાર્થ નવ છે. નામ-કર્મ – જીવ માટે ચારેય ગતિઓમાં વિવિધ પ્રકારના શરીરની રચના માટે જવાબદાર કર્મ (૬૬). નામ-નિક્ષેપ – પિતાની ઈચ્છાથી કઈ પણ વસ્તુનું કઈ પણ નામ રાખવું (૭૩૯) ૧૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy