SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ૪ કર્મોના ખેલ અજબ - ગજબ છે : નિરાળા છે : ચિત્ર વિચિત્ર છે, જગતમાં ચારે બાજુ નજરે પડે છે. ૫ ધર્મથી પુય થાય-સુખ મળે. પાપથી દુઃખું દુઃખા. માટે કર્મ કરતી વખતે ચે. તેનું ફળ સારૂં – નરસું અવશ્ય મળવાનું જ. સંસારનું મૂળ – ચાર ગતિમાં ભટકાવનાર “ગ” છે. મેહનીય કર્મ છે. મેહિ એટલે મિથ્યાત્વ – અજ્ઞાન.. મહમહારાજા જીવને નાચ નચાવે છે, ને ચાર કષાયક્રોધ, માન, માયા, લોભ, કરનારને ચારે ગતિમાં ભટકાવે છે. રાગને લીધે કિષ–કષાયો-થાય છે. ૭ વીતરાગ થયો તે સુખી : માટે અનાસક્ત થઈ, આપણું આત્માને શરીર રૂપી જેલમાંથી છોડાવવા પ્રયત્ન કરે, જેથી આત્મા મોક્ષમાં શાશ્વત અવ્યાબાધ સુખ મેળવે. ૮ સંસાર = સ્વાર્થ. દરરોજ મરણનું સ્મરણ કરવાથી પાપ થશે નહિ, અને, દરરોજ “નવકાર મહામંત્રી નું સ્મરણ કરવાથી પુણ્ય થશેઃ આ લેક, પર – લેકમાં સુખ પ્રાપ્તિ. સંસાર સ્વપ્ન છે, ઘર ધર્મશાળા છે, જીવ મુસાફર છે, રહેવાની મુદત (આયુષ્ય) પૂર્ણ થયે એક ક્ષણ પણ રહેવાશે નહિ. જીવ એકલો આવ્યો છે એકલો ચાલ્યો જવાને છે: આંખ મીંચાયા પછી તું એક પૈસાન પણ માલિક નથી. માટે ધર્મ કરો : ધર્મ કરે – તે જ સાથે આવશે. સગાં-સંબંધી, મા-બાપ, પુત્ર-પુત્રી, પતિ-પત્ની, કોઈ સાથે આવશે નહીં. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy