________________
૧૯૯,
ઉપશાન્ત-કવાય- સાધકની અગિયારમી ભૂમિ (૧૧મું ગુણસ્થાન)
જેમાં કવાયનું પૂર્ણ ઉપશમન થઈ જવાને લીધે એ થોડાક સમય માટે ખૂબ શાંત બની જાય છે.
(૫૬૦) ઉપશાન્ત-મહ - ઉપશાન્ત કષાય ગુણસ્થાનનું બીજું નામ. ઉપાધ્યાય – પાંચ પરમેષ્ઠીમાં ચેથા પરમેષ્ઠી (૧),
આગમ-જ્ઞાતા સાધુ (૧૦) ઉદરી – જુએ અવાદર્ય. અજુસૂત્ર-નય – ભૂત અને ભવિષ્યથી નિરપેક્ષ કેવળ વર્તમાન
પર્યાયને પૂર્ણ દ્રવ્ય તરીકે સ્વીકારનારી
પણુ-ભગવાદી દષ્ટિ (૭૦૬-૭૦૭) કષિ – રિદ્ધિ સિદ્ધિ સંપન સાધુ (૩૩૬) એકવ-અનુપ્રેક્ષા – વૈરાગ્યમાં પ્રગતિ કરવા માટે પોતાના કર્મોનાં
ફળને ભેગવવામાં બધા જ અસહાય છે
તેવું ચિંતવન (૫૧૫). એકેન્દ્રિય – કેવળ સ્પર્શ – ઈન્દ્રિય ધારી - પૃથ્વી, જળ, વાયુ,
અગ્નિ અને વનસ્પતિ વગેરે જીવ (૬૫૦) એવંભતત્વનય – જે શબ્દને ક્રિયાવાળો વ્યુત્પતિ–લભ્ય અર્થ થાય
છે તે દ્વારા એ ક્રિયારૂપ પરિણત ખાઈને જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org