________________
૧૭૯
પ્રકરણ ૪૧ : સમન્વય સૂત્ર ૭૨૨. પરેક્ષરૂપે સમગ્ર વસ્તુઓને જે અનેકાન્ત રૂપે બતાવે
છે અને સંશય વગેરેથી રહિત છે તે શ્રુતજ્ઞાન કહેવાય છે.
૭૨૩. વસ્તુના કોઈ પણ એક ધર્મની વિવક્ષા અથવા અપેક્ષા
દ્વારા જે લેકવ્યવહારને સાધે છે એ ય છે. નય શ્રતજ્ઞાનને ભેદ છે અને લિંગ દ્વારા
ઉપન થાય છે. ૭૨૪. અનેક ધર્મોથી યુક્ત વસ્તુના કોઈ પણ એક ધર્મને
ગ્રહણ કરે તે નયનું લક્ષણ છે, કારણ કે એ
સમયે એ જ ધર્મનો વિવક્ષા છે, બીજા ધમેની નહિ. ૭૨ ૫. એ ન (વિરોધી હોય છતાં પણ) સાપેક્ષ હોય તે
સુનય' કહેવાય છે અને નિરપેક્ષ હોય તે દય કહેવાય છે. સુનય દ્વારા જ નિયમપૂર્વક સમસ્ત
વ્યવહાર સિદ્ધ થાય છે. ૭૨૬. (વાસ્તવમાં જે જોઈએ તે લોકમાં) જેટલાં વચન–પંથ
છે એટલા નય છે, કારણ કે દરેક વચન વક્તાના કેઈને કેઈ અભિપ્રાય અથવા અર્થને સૂચવે છે, અને એવાં વચનમાં વસ્તુના કેઈ પણ એક ધર્મની જ મુખ્યતા હોય છે, એટલા માટે જેટલા નય સાવધા૨ણ (હઠગ્રાહી) છે એ બધા પરસમય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org