________________
૧૭૫
૭૧૦,
૭૦૯ જે એકાર્યવાચી શબ્દોમાં લિંગ આદિ ભેદને કારણે
અર્થભેદ સ્વીકારે છે તેને શબ્દનય કહેવામાં આવે છેદાખલા તરીકે “પુષ્પ' શબ્દ પુલિંગમાં નક્ષત્રને વાચક છે અને પુષ્પા” શબ્દ (સ્ત્રીલિંગ શબ્દ) સ્ત્રીલિંગમાં તારિકાને બંધ કરાવે છે. અથવા વ્યાકરણથી સિદ્ધ શબ્દમાં અર્થ જે વ્યવહાર કરવામાં આવે છે તે જ અર્થને શબ્દ દ્વારા ગ્રહણ કરે એને શબ્દનય કહે છે. દા.ત. દેવ” શબ્દ દ્વારા એને સારી પેઠે ગ્રહણ કરવામાં આવતે અર્થ દેવ અથવા
સુરને જ ગ્રહણ કરે તે. ૭૧૧. ૬. જે પ્રમાણે પ્રત્યેક પદાર્થ પિતપતના વાચક અર્થમાં
આરૂઢ છે એ પ્રમાણે પ્રત્યેક શબ્દ પણ પોતપોતાના અર્થમાં આરૂઢ છે, અર્થાત્ શબ્દભેદની સાથે સાથે અર્થભેદ પણ થાય જ છે, દા.ત. ઈન્દ્ર, પુરંદર અને શકત્રણેય શબ્દ દેવેના રાજાના બેધક છે, છતાં ઈન્દ્ર શબ્દથી એના ઐશ્વર્યને બંધ થાય છે.અને “પુરંદર શબથી “પિતાના શત્રુઓના પુર એટલે શહેરોના નાશ કરનારને બંધ થાય છે. આ પ્રમાણે શબ્દદ અનુસાર અર્થહિત કરવાવાળા નયને “સમભિરૂઢ નય કહે છે.) (આ શબ્દને અથરૂઢ અને અર્થને શબ્દારૂઢ કહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org