________________
૧૬૭
૬૭૭. (૧) ૧. ઈહા, ૨. અપહ, ૩. વિમર્શ (મીમાંસ ),
૪. માર્ગણ, ૫. ગવેષણા, ૬ સંજ્ઞા, ૭. સ્મૃતિ, ૮. મતિ અને ૯ પ્રજ્ઞા–આ બધા અભિનિધિક અથવા મતિજ્ઞાન કહેવાય છે
૬૭૮. (૨) (અનુમાન અથવા લિંગજ્ઞાનની માફક) અર્થને
(શબ્દ) જાણું એના ઉપરથી અર્થાતર (વાચ્યાર્થીને ગ્રહણ કરે એનું નામ શ્રતજ્ઞાન. આ જ્ઞાન નિયમપૂર્વક આભિનિબાધિક જ્ઞાનપૂર્વક થાય છે. આના બે ભેદ છે: ૧. લિંગજન્ય, અને ૨. શબ્દજન્ય (ધૂમાડે દેખી થનારું અગ્નિનું જ્ઞાન લિંગજ' અને વાચક શબ્દ સાંભળી અથવા વાંચી થનારું જ્ઞાન “શબ્દજા') આગમમાં શબ્દજ
શ્રુતજ્ઞાનનું પ્રાધાન્ય છે. ૬૯ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી શ્રતાનુસારી થનારું
જ્ઞાન મુતજ્ઞાન કહેવાય છે. એ પિતાના વિષયભૂત અર્થને બીજા દ્વારા વ્યક્ત કરી શકાય તેવું હોય છે. બાકીનું ઇન્દ્રિય અને મનને નિમિત્તથી થનારું અમૃતાનુસારી અવગ્રહાદિ જ્ઞાન મતિજ્ઞાન કહેવાય છે. (આનાથી સ્વયં જાણી શકે છે પરંતુ બીજાને સમજાવી શકાતા નથી.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org