________________
૧૫૬
૬૨૮. ધર્મ, અધમ અને આકાશ – આ ત્રણે દ્રવ્ય સંખ્યામાં
એક એક છે. (વ્યવહાર-) કાળ, પુદ્ગલ અને
જીવ – આ ત્રણેય દ્રવ્ય અનંત-અનંત છે. ૬૨૯. ધર્મ” અને “અધર્મ” – આ બને દ્રવ્ય “લેક પ્રમાણ
છે. “ખાકાશ” લેક અને અલકમાં વ્યાપ્ત છે (આકાશ ના બે વિભાગ–કાકાશ અને અલકાકાશ). ( વ્યવહાર) કાળ કેવળ “સમય-ક્ષેત્ર” એટલે કે મનુષ્ય ક્ષેત્રમાં છે. આ બધાં દ્રવ્ય પરસ્પરમાં પ્રવેશ મેળવે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અવકાશ આપીને રહેલું છે. આ છયે દ્રવ્યો આ પ્રમાણે અનાદિ કાળથી (એકબીજા-સાથે) મળેલાં છે છતાં એક પણ દ્રવ્ય
પિતાનાં સ્વભાવને છેડતું નથી ૬૩૧. (૧) “ધમસ્ત કાયરસ, રૂપ, પશ, ગંધ અને શબ્દ
રહિત છે. સમસ્ત લેકાકાશમાં વ્યાપ્ત છે, અખંડ છે, વિશાલ છે અને અસંખ્યાત પ્રદેશ છે. જેવી રીતે આ લોકમાં પાણી માછલીઓના ગમનમાં અનુગ્રહ (સહાય) કરે છે તેવી રીતે ધમસ્તિકાયદ્રવ્ય જીવો તથા પુદગલોના મનમાં સહાયક અથવા નિમિત્ત બને છે.
૬૩૨.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org