SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ * “મા”, જે સઘળાં અસ્તિત્ત્વનું પ્રારંભિક રૂપ છે તે અનંત આત્મા છે – સૌંદર્ય અને પ્રેમથી ભરપુર.” ખલિલ જિબ્રાન જ માને દેખી બહુ હરખાઉં, દેડી દડી સામે જાઉં. * નારી તું નારાયણી ! નર તું નારાયણ! એક સ્ત્રી વિષે સામાન્ય દષ્ટિ બે પ્રકારની છેઃ વિ ચા રો. એક સ્ત્રીથી સંસાર સુખી કે દુઃખી ? વિ ચા રે. જ સ્ત્રી વિષે વર્તમાન પત્રોમાં અનેક લેખ આવે છે– સ્ત્રીઓ : શું કરવું, શું ન કરવું, વગેરે વિષે લેખકોલેખિકાઓ ધોધમાર ઉપદેશો આપે છે : આમ કરવું પડશે, તેમ કરવું પડશે–વગેરે વાંચો છો ને? નવરાત્રીની પૂર્વ સંધ્યાએ કેટલાક લોકો પોતાના ઘરમાં માતાજીની સ્થાપના કરે છે, અને, નવ દિવસથી પંદર દિવસ સુધી રંગબેરંગી ગરબા ને ડિસ્કો-દાંડીયાની રમઝટ ચલાવે છે. શ્રી અનિલ જોશીના એક લેખમાંથી આ ઉતારે છે ? આપણે નિવૃત્ત ન્યાયમૂર્તિ દાદા ધર્માધિકારીએ આપણી ચામડી ઉતરડી નાંખે તે ધારદાર સવાલ પૂછે છે :જે સમાજમાં મહિલાઓ છાશવારે (અરે, લગભગ દરરોજ), કેરોસીન છાંટીને “દહેજ” (પહેરામણી, Dowry) ને કારણે બળી મરતી હોય એ સમાજ કયા મેઢે પોતાના માતાજીને ગરબે પધરાવે છે? કયા અધિકારથી માતાજીની. ગરબી ગાય છે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy