SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ૫૫૦, ૫૪૯, ૧. તવાર્થ તરફ શ્રદ્ધાના અભાવને મિથ્યાત્વ ગુણસ્થાન કહેવાય છે. મિથ્યાત્વ ત્રણ પ્રકારનું છે – ૧. સંશયિત, ૨. અભિગ્રહિત, અને ૩ અનભિગ્રહિત. ૨. (તત્તવાથે શ્રદ્ધાનને સમ્યકત્વ કહે છે). આ સમ્યકત્વ-રત્નરૂપી પર્વતના શિખર ઉપરથી ગબડી પડીને જીવ મિથ્યાત્વ-ભાવની અભિમુખ થઈ ગયે છે - મિથ્યાત્વની તરફ વળી ગયો છે, પરંતુ (સમ્યકત્વનષ્ટ થઈ ગયા પછી પણ) જેણે હજી સુધી પણ સાક્ષાત્ મિથ્યાત્વ ભાવમાં પ્રવેશ નથી કર્યો એ મધ્યવતી અવસ્થાને “સાસ્વાદન’ ગુણસ્થાન કહે છે. ૫૫૧. ૩. દહી અને ગોળની મેળવણીના સ્વાદની માફક સમ્યકત્વ અને મિથ્યાત્વને મિશ્રિત ભાવ એટલે કે પરિણામ જેને અલગ ન કરી શકાય એને સમ્યફવમિથ્યાત્વ અથવા મિશ્ર ગુણસ્થાન કહે છે. ૪. ઈન્દ્રિયના વિષયોથી જે વિરત થયા નથી તથા બસ-સ્થાવર જીવોની હિંસાથી પણ ઉપરત થયે નથી પરંતુ કેવળ જિનેન્દ્ર પ્રરૂપિત તવાથમાં શ્રદ્ધા રાખતે હેય એ વ્યક્તિ અવિરતસમ્યગદષ્ટિ ગુણસ્થાન–વતી કહેવાય છે. ૫૫૨, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy