________________
૪૬.
૪૭.
૪૮.
૪૯૯.
૫૦૦.
૧૨૭
<<
હું ” નથી ‘ ખીજા 'નો કે નથી
9
- બીજા ' ( પદ્મા હ ” તા એક (શુદ્ધ
:
અથવા ભાવ ) ‘ મારા.'
1
બુદ્ધ ) જ્ઞાનમય (ચૈતન્ય) છું. આવુ જે યાનમાં ચિંતવે તે શ્રમણ આત્માને ધ્યાતા છે.
જેમ ભાગ્યહીન વ્યક્તિ રત્ન પ્રાપ્ત કરી શકતી નથી, તેમ ધ્યાનમાં રહે. યાગી, જો પેાતાના આત્માનું સંવેદન નથી કરતા તે એ શુદ્ધ આત્માને પ્રાપ્ત કરી શકતા નથી.
-
ધ્યાન કરવાવાળા સાધક ૧.
૧. પિ'સ્થ, ૨. પદસ્થ અને ૩. રૂપાતીત આ ત્રણ અવસ્થાની ભાવના કરે. પિટસ્થ યાનને વિષય છે – છદ્મસ્થ - દેહ-વિપશ્યત્વ. પદસ્થ ધ્યાનના વિષય છે કૈવલિત્ય – કેવલિ દ્વારા પ્રતિપાદિત અ.નુ. અનુચિંતન, અને રૂપાતીત ધ્યાનના વિષય છે -સિદ્ધ-શુદ્ધાત્મા.
ઊડું વગેરે આસનામાં સ્થિત યા સ્થિર થઈ ભગવાન શ્રી મહાવીરસ્વામી યાન કરતા હતા. ઊંચા, નીચા અને ત્રાંસા લેાકમાં રહેલા પદાર્થાંને એ ધ્યેય બનાવતા હતા. એમની દૃષ્ટિ આત્મ-સમાધિ ઉપર સ્થિર થયેલી હતી. એ સંકલ્પમુક્ત હતા.
તથાગત ભૂત અને ભવિષ્યના અને દેખતા નથી. કલ્પના-મુક્ત મહર્ષિ વત માનને દેખે છે. કર્મ-શરીરનું શાષણ કરી એ ક્ષીણ કરી નાખે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org