________________
૩૭૦.
૩૭૧.
૩૭૨.
૩૭૩.
૩૭૪.
૩૭૫.
૧૦૧
(3) ગામ, નગર અથવા અરણ્યમાં પરમા ( બીજાની વસ્તુ ) જોઈ ને એને ગ્રહણ કરવાના ભાવને તજનારા સાધુનુ એ ત્રીજુ` અચાય વ્રત કહેવાય.
સચેતન અથવા અચેતન, થે।ડુ અથવા ઝાઝું, જે સાધુને આપવામાં ન આવે તે તે લેતા નથી. દાંત સાફ કરવાના બ્રશ જેવી ચીજ પણ આપવામાં ન આવે તે તે લેતા નથી.
ગાચરીએ જનાર સાધુએ વજ્ય ભૂમિમાં પ્રવેશ ન કરવા જોઈએ. કુલ-ભૂમિ છે એવુ જાણી એના પગુ મર્યાદિત પ્રવેશમાં જ સાધુએ ગોચરીએ જવુ.
,,
(૪) “ મૈથુન ” અધર્મીનુ' મૂળ છે, મેાટા દેષોનું કારણ છે, એટલા માટે બ્રહ્મચર્ય વ્રત' પાળનારા નિગ્રંથ સાધુ મૈથુન સેવનના સથા ત્યાગ કરે છે.
–ત્રિક એટલે ઘરડી સ્ત્રી, માળા અને જુવાન સ્ત્રી, અથવા એની છબી, વગેરેને જોઈ ને માતા, પુત્ર અને બહેન સમાન ગણવી તથા સ્ત્રી-કથા( સ્ત્રીની વાત )થી નિવૃત થવુ એનુ નામ બ્રહ્મચ વ્રત. આ બ્રહ્મચર્ય' ત્રણે લેાકેામાં પૂજવા-લાયક વસ્તુ છે.
(૫) નિરપેક્ષ–ભાવે ચારિત્રના ભારને જે વહે છે તે સાધુના બાહ્ય અને અભ્યંતર સપૂર્ણ પરિગ્રહના ત્યાગ એનું નામ પાંચમું પરિગ્રહ નામનું વ્રત,
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org