SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪, ૩૦૩. (૧) પરસ્ત્રીનો સહવાસ, (૨) ઘુત-ક્રીડા (જુગાર ), (૩) મઘ (દારૂ), (૪) મૃગયા (શિકાર), (૫) વચન-પરુષતા (ઘાતકી વાણું), (૬) કઠેર દંડ તથા (૭) અર્થ-દૂષણ (ચેરી વગેરે) આ સાત વ્યસન છે. માંસાહારથી ઉદ્ધતાઈ વધે છે, ઉદ્ધતાઈથી મનુષ્ય દારૂ પીવાની અભિલાષા કરે છે, અને પછી એ જુગાર પણ ખેલે છે. આ પ્રમાણે (એક માંસાહારથી જ) મનુષ્ય અગાઉ વર્ણવેલા બધા દેનું ભાજન (ઘર, પાત્ર) બને છે. ૩૦૫. લૌકિ શાસ્ત્રમાં પણ આ ઉલ્લેખ મળે છે કે માંસ ખાવાથી આકાશમાં વિહાર કરનાર બ્રાહ્મણ જમીન ઉપર પડી ગયું એટલે કે પતિત બની ગયો, એટલા માટે માંસનું સેવન કદાપિ ન કરવું જોઈએ. માંસાહારની માફક દારૂ પીવાથી પણ મનુષ્ય મદ-હેશ બની નિંદનીય કમી કરે છે અને ફળ રૂપે આ લેક તથા પર–લેકમાં અનંત દુઃખેને અનુભવ કરે છે. ૩૦૭. જેના હૃદયમાં સંસાર તરફ વૈરાગ્ય ઉત્પન્ન કરનારી, શકય વિનાની તથા મેરુ જેવી સ્થિર અને અડગ જિન-ભક્તિ છે તેને સંસારમાં કેઈપણ પ્રકારનો ભય નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy