________________
૨૯૪
જેમ ઔષધિથી પરાજિત અથવા વિનષ્ટ થયેલ વ્યાધિ ફરી વખત સતાવતું નથી તેમ જે વિવિક્ત (સ્ત્રી વગેરેથી રહિત) શય્યાસનથી નિયંત્રિત (યુક્ત) છે, અલ્પ આહારી છે અને દમિતેન્દ્રિય (દાત) છે એના ચિત્તને રાગ-દ્વેષરૂપી વિકાર પરાજિત
કરી શકતા નથી. ૨૯૫, જ્યાં સુધી ઘડપણ સતાવતું નથી, રોગાદિ વધતા
નથી અને ઈન્દ્રિયે અશક્ત ન બની ગઈ હેય ત્યાં સુધી યથાશક્તિ ધમ–આચરણ કરી લેવું (કારણ કે પછી અશક્ત તથા અસમર્થ હેન્દ્રિ દ્વારા ધર્મ આચરી શકાતું નથી.)
પ્રકરણ ૨૨ : દ્વિ-વિધ ધર્મસૂત્ર ૨૯૬. જન્મ, ઘડપણ, મરણથી મુક્ત જિનેન્દ્ર–દેવે
આ લેકમાં બે જ માર્ગ બતાવ્યા છે – એક છે ઉત્તમ શ્રમણનો અને બીજે છે ઉત્તમ
શ્રાવકેને. ર૭. શ્રાવક ધર્મમાં દાન અને પૂજા મુખ્ય છે જેના
વિના શ્રાવક બની શકાતું નથી, તથા, શ્રમણ ધમમાં દયાન અને અધ્યયન મુખ્ય છે જેને વિના શ્રમણ બની શકાતું નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org