________________
૧૯૬
૧૯૭.
૧૯૮.
૧૯૯.
૨૦૦.
૨૦૧.
પાલન
જિનેન્દ્રદેવે એ ઉપદેશ આપ્યા છે કે નિશ્ચય અને વ્યવહાર–સ્વરૂપ રત્નત્રય (દન, જ્ઞાન, ચારિત્ર )ને જે નથી જાણતા તેનું તમામ આચરણ મિથ્યારૂપ છે. ‘અભવ્ય જીવ’ જો કે ધમાં વિશ્વાસ રાખે છે, એની પ્રતીતિ કરે છે, એમાં રુચિ રાખે છે, એનુ પશુ કરે છે છતાં એ બધું ધર્માચરણ ોગનું નિમિત્ત ' સમજી કરે છે, કર્મ-ક્ષયનું કારણ ' સમજીને નથી કરતો. (એ નથી જાણતા કે) પરદ્રવ્યમાં પ્રવૃત્ત શુભ પરિણામ ‘પુણ્ય' કહેવાય અને અશુભ પરિણામ ‘પાપ”. (ધર્મ) અન્યગત અર્થાત્ સ્વ-દ્રવ્યમાં પ્રવૃત્ત પરિણામ છે જે યથાસમય દુ:ખાનાં ક્ષયનું કારણ મને છે.
6
જે પુણ્યની ઇચ્છા કરે છે તે સ`સારની જ ઈચ્છા કરે છે. ‘પુણ્ય' 'સતિ'ના હેતુ (જરૂર) છે, પરંતુ ‘નિર્વાણુ’ તેા ‘પુણ્યના ક્ષયથી’ જ થાય છે. અશુભ કર્મને કુશીલ અને શુભ કર્મને સુશીલ જાણા, પરંતુ જેના દ્વારા સ'સારમાં પ્રવેશ થાય છે એને સુશીલ કેવી રીતે કહી શકાય ?
પુરુષને અને મેડીએ બાંધે છે, ભલે પછી એ એડી સેનાની (પુણ્ય) હાય કે લેાખડની (પાપ) હોય. આ પ્રમાણે જીવને એનાં શુભ-અશુભ કર્મો મધે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org