SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર नीहारिमे चेव. अनोहारिमे चेव. नियमं पड़िकम्मे ९ १०३ प्र० के अयं लोगे ? उ० जीवच्चेव, अजीवच्चेव. प्र० के अनंता लोए ? उ० जीवच्चेव. अजीवच्चेव. प्र० के सासया लोगे ? उ० जीवच्चेव, अजीवच्चेव. ३ १०४ दुविहा बोही पण्णत्ता. तं जहाबोही चेव. दंसणबोही चेव. दुविहा बुद्धा पण्णत्ता. तं जहाणाणबुद्धा चेव. दंसणबुद्धा चेव. एवं मोहे. मूढा. ४ १०५ नाणावर णिज्जे कम्मे दुविहे पण्णत्ते. તું નહાન देसणाणावर णिज्जे चेव, सव्त्रणाणावरणिज्जे चेव. રિસળાવળિને જન્મે દુવિઢે વળત્તે. તેં નફા- ટેસ-વંસળાવાળને સેવ, સવ્વ दंसणावर णिज्जे चेव. Jain Educationa International ૫૯ યાવત્ તેને માટે અનુમતિ દીધેલ છે તે આ છે પાદે।પગમન અને ભકતપ્રત્યાખ્યાન. પાદે પગમન એ પ્રકારનુ કહેલ છે– નિર્ઝારમ (ગ્રામ નગર આદિમાં મરવું જ્યાં અગ્નિ સંસ્કાર ન થાય અને બહાર લઇ જવું પડે) અને અનિહોરિમ (ગિરિ કન્દરાદિમાં મરવું જ્યાં અગ્નિ સંસ્કાર ન થાય.) ભકતપ્રત્યાખ્યાન પણ બે પ્રકારનુ` કહેલ છે નિરિમ અનિર્હોસ્મિ એમની વ્યાખ્યા પૂર્વવત્ સમજવી. પ્રશ્ન ઉત્તર પ્રશ્ન ઉત્તર - - આ લેાક શું છે ? જીવ અને અજીવ જ લેાક છે અર્થાત્ લાક જીવાજીવાત્મક છે. લેકમાં અનન્ત શું છે ? લેાકમાં જીવ અનન્ત છે અને અજીવ પણ અનન્ત છે. પ્રશ્ન : લેકમાં શાશ્વત શું છે? ઉત્તર : જીવ અને અજીવ (દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી શાશ્વત છે. ) એધિ (સમ્યકત્વ) એ પ્રકારની છે. જ્ઞાનમાધિ (જ્ઞાનની પ્રાપ્તિ) અને દર્શનખેાધિ (સમ્યકશ્રદ્ધાની પ્રાપ્તિ). બુદ્ધ બે પ્રકારના છે– જ્ઞાનબુદ્ધ અને દર્શીનમ્રુદ્ધ. એ પ્રમાણે મેહ પણ સમજવાં જોઈએ. મેાહુ એ પ્રકારના છે– જ્ઞાનમાઠુ અને દર્શનમેહ તથા મૂઢ પણ જ્ઞાનમૂઢ અને દર્શનમૃઢના ભેદથી એ પ્રકારના છે. જ્ઞાનાવરણીય કર્મ બે પ્રકારનાં છે. દેશજ્ઞાનાવરણીય (મતિજ્ઞાન દ્રિને આંશિકરૂપે આચ્છાદ્વિત કરનાર) અને સર્વજ્ઞાનાવરણીય (કેવળજ્ઞાનને રાકનાર.) દર્શનાવરણીય કપણુ આ પ્રમાણે બે પ્રકારનાં છે. વેદનીય કર્મ એ પ્રકારનુ છે- સાતાવેદનીય અને અસાતાવેનીય. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy