SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર ૩ મારો દોષ આચાર્યાદિએ જોઈ લીધો છે, એમ જાણીને આલોચના કરે– આચાર્યાદિએ મારે આ દોષ જોઈ લીધું છે, હવે છપાવી શકાય તેમ નથી. તેથી હું સ્વયં તેની સમીપ જઈને મારા દેષની આલેચના કરી લઉ તેથી તે મારા પર પ્રસન્ન થશે–એમ વિચારી આલો ચના કરે; આ દષ્ટ દેષ છે. ૪ થુલ દોષની આલોચના કરે–પિતાના મેટા દેષની આલેચના એવા આશયથી કરે કે આ કેટલે સત્યવાદી છે! એવી પ્રશંસા કરાવવાને માટે મોટા દેષની આલોચના કરે. ૫ સૂક્ષ્મ દોષની આલોચના કરે-આ નાના-નાના દેની અ લોચના કરે છે તો મોટા મોટા દેશોની આલેચના કરવામાં તો સદેહ શું છે? એવી પ્રતીતિ કરાવવાને માટે સૂક્ષ્મ દેની આલોચના કરે. ૬ પ્રચ્છન્ન રૂપથી અલેચના કરે– આચાર્યાદિ સાંભળી ન શકે એવા સ્વરથી આલેચના કરે, તેથી આલેચના નથી કરી એમ કઈ કહી ન શકે. ૭ ઉચ્ચ સ્વરથી આલોચના કરે- કેવળ ગીતાર્થ જ સાંભળી શકે એવા સ્વરથી આલેચના કરવી જોઇએ, પરંતુ ઉચ્ચ સ્વરથી બલીને અગીતાર્થને પણ સંભળાવે. ૮ અનેકની સમીપ આલોચના કરે–દેષની આલે ચના એકની પાસે જ કરવી જોઈએ પરંતુ જે દોષોની આલોચના પહેલા થઈ ગયેલા છે તે દેની આલોચના બીજાની પાસે કરે. ૯ અગીતાર્થ પાસે આલેચના કરે- આલોચના ગીતાર્થની પાસેજ કરવી જોઈએ પરંતુ એ પ્રમાણે ન કરતાં અગીતાર્થની પાસે આલોચના કરે. ૧૦ દેશસેવનારની પાસે આલોચના કરે- મેં જે દોષનું સેવન કર્યું છે તે દોષનું સેવન બીજાએ પણ કર્યું છે. તેથી હું તેની જ પાસે આલોચના કરું. એમ કરવાથી તે ઓછું પ્રાયશ્ચિત્ત આપશે. - કાળસંપછ0 3 ર મોર- ગ– દશ સ્થાનો (ગુણો)થી સંપન્ન અણુગાર हइ अत्तदोसमालोएत्तए. तं जहा પિતાના દેશની આલેચના કરે છેजाइसंपण्णे-जाव-अट्टहाणे- जाव-खंते ૧ જાતિસંપન્ન, ૨ કુસંપન, ૩ વિનયવંતે, ગમા, પછાપુતાવિ. સંપન્ન, ૪ જ્ઞાનસંપન્ન, ૫ દર્શનસંપન્ન, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy