SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ तए णं तस्स दारयस्स अम्मापियरो एक्कारसमे दिवसे विइक्कते - जावबारसाहे दिवसे अयमेयारूवं गोण्णं गुणनिष्कण्णं नामधिज्जं काहिंति. जम्हा णं अम्हं इमंसि दारगंसि जायंसि समासि यदुवारे नगरे सन्भितरबाहिरए भारग्गसो य, कुंभग्गसो य, पउमवासे थ, रयणवासे य वासे बुटु, ત होऊ णं अम्हं इमस्स दारगस्स नामधिज्जं महापउमे. तए णं तस्स दारगस्स अम्मापियरो नामधिज्जं काहिति महापउमेत्ति. तए णं महापउमं दारगं अम्मापियरो साइरेगं अट्ठवासजायगं जाणित्ता महया रायाभिसेणं अभिसि चिहिति. से णं तत्थ राधा भविस्सइ महता हिमवंतमहंत मलय मंदरराय वण्णओ - जाव- रज्जं पसाहेमाणे विहरिस्सइ. तए णं तस्स महापउमस्स रण्णो अष्णया कयाइ दो देवा महिड्डि या -जावमसखा सेणाकम्मं काहिति तं जहापुण्णभद्दए, माणिभद्दए. तए णं सतदुवारे नगरे बहवे राइसरतलवर-माइंबियको डुंबिय - इब्भसेट्ठिसेणावइ सत्थवाहपभियओ अण्णमण्णं साहिति एवं वइस्संति. जम्हा णं देवाणुप्पिया ! अम्हं महापउमस्स रण्णो दो देवा महिड्डिया - जावमहेसक्खा सेणाक्रम्मं करेंति तं जहापुण्णभद्दे य माणिभद्दे य. Jain Educationa International નવમું સ્થાન વૃષ્ટિ થઈ હતી તેથી તે પુત્રનુ નામ મહાપદ્મ આપશે. પછી મહાપદ્મના માતા-પિતા મહાપદ્મને કંઇક અધિક આ ઠે વર્ષના થયેલે જાણીને રાજ્યાભિષેકને મહાત્સવ કરશે. પછી તે રાજા મહારાજાની જેમ યાવ-રાય કરશે, તેના રાજ્યકાલમાં મહર્ષિ ક-યાવત્ મહાન ઐવ વાળા પૂર્ણ ભદ્ર અને મહાભદ્ર અને (મણિભદ્ર) નામના એ દવે તેની સેનાનુ સંચાલન ઠરશે; તે સમયે શતદ્વાર નગરના ઘણા રાજા યાવત્-માવાહ આદિ પરસ્પર વાતે કરશે હું દેવાનુપ્રિયા અમાર! મહાપદ્મ રાજાની સેનાનું સ ંચાલન મહર્ધિક યાવત્-મહાન એશ્વય વાળા દેવા (પૂર્ણ ભદ્ર અને મણિભદ્ર) કરે છે. તેથી તેનું બીજુ નામ ધ્રુવસેન” થએ તે સમયથી મહાપદ્મનુ ખીજું નામ દેવસેન' પણ થશે. કેટલાક સમય પછી તે દેવસેન રાજાને શ ́ખતલ જેવા નિર્મળ, સફેદ; ચાર દાંતવાળા હસ્તિરત્ન ( શ્રેષ્ઠ હાથી ) પ્રાપ્ત થશે. તે દેવસેન રાજાતે હસ્તિરત્ન ઉપર આરૂઢ થઇને રાતદ્વાર નગરના મધ્યભાગમાંથી વારવાર આવાગમન કરશે; તે સમયે શતદ્વાર નગરના ઘણા રાજા ઇશ્વર યાવત્-સાવાહ આદિ પરસ્પર વાત કરશે. જેમકે-હૈ દેવાનુપ્રિયા અમારા દેવસેન રાજ્યને શ ખતલ જેવા નિર્મળ શ્વેત, ચાર ક્રાંતવાળા હસ્તિરત્ન પ્રાપ્ત થયે છે, તે માટે અમારા દેવસેન રાજાનું ત્રીજુ નામ ‘વિમલવાહુન’ થાએ. પછી તે વિમલવાહન રાજા ત્રીસ વર્ષ ગૃહસ્થાવાસમાં રહેશે અને માતા-પિતાના સ્વર્ગવાસી થવા પર ગુરૂનેાની આજ્ઞા લઈને શરદ ઋતુમાં સ્વયં ખાધને પ્રાપ્ત For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy