________________
સ્થાનાંગ સૂત્ર
४०८ આ નવ વ્યકિતએ આગામી ઉત્સપિ. ણીમાં ચાર મહાવ્રતરૂપ ધર્મની પ્રરૂપણ કરીને સિદ્ધ થશે યાવત્ બધા દુખે मत ४२शे.
दारुए नियंठे, सच्चइ नियंठीपुत्ते, सावियबुद्धे अंबडे परिव्वायए, अज्जा वि णं सुपासा पासावच्चिज्जा. आगमेस्साए उस्सप्पिणीए चाउज्जामं धम्म पण्णवतित्ता सिज्झिहिति--जाव
---अंतं काहिति. ६९३ एस णं अज्जो ! सेणिए राया भिभिसारे
कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए सीमंतए नरए चउरासीइवास-सहस्स-ट्ठिइयंसि निरयंसि नेरइयताए उववजिहिति. से णं तत्थ नेरइए भविस्सइ काले कालोभासे--जाव--परमकिण्हे वण्णेणं से णं तत्थ वेयणं वेदिहिई उज्जलं- जाव-- दुरहियासं. से णं तओ नरयाओ उव्वदे॒त्ता आगमेस्साए उस्सप्पिणीए इहेव जंबुद्दीवे दीवे भारहे वासे वेयड्डगिरिपायमूले पुंडेसु जणवएसु सतदुवारे नयरे संमुइस्स कुलकरस्स भद्दाए भारियाए कुच्छिसि पुमत्ताए पच्चायाहिइ. तए णं सा भद्दा भारिया नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्भुट्ठमाण य राइंदियाणं विइक्कंताणं सुकुमालपाणिपायं अहीणपडिपुण्णपंचिदियसरीरं लक्खणवंजण-- जाव--सुरूवं दारगं पयाहिई. जं रणि च णं से दारए पयाहिई तं रणि च णं सतदुवारे नगरे सब्भितरबाहिरए भारग्गसो य कुंभग्गसो य पउमवासे य रयणवासे य वासे वासिहिइ.
ભગવાન મહાવીર કહે છે કે-હે આર્યો? આ શ્રેણિક રાજા (બિંબિસાર) મરીને આ રત્નપ્રભા પૃથ્વીના સીમંતક નારકાવાસમાં ચોરાસી હજાર વર્ષની નારકીય સ્થિતિ વાળા નૈરયિકના રૂપમાં ઉત્પન્ન થશે અને અતિ તીવ્ર યાવત-અસહ્ય વેદને ભેગવશે. ને શ્રેણિક રાજાને જીવ તે નરકથી નિકળી આગામી ઉત્સર્પિણીમાં આ જબૂર દ્વીપના ભરત ક્ષેત્રમાં વૈતાઢય પર્વતની સમીપમાં પુંડ્રનામ,જન પદના શતદ્વાર નગરમાં સંમતિ કુલકરની ભદ્રા ભાર્યાની કુક્ષિમાં પુત્ર રૂપે ઉત્પન થશે. ત્યાર પછી તે ભદ્રા ભાર્યાને નવ માસ અને સાડા સાત અહોરાત્ર વિતવા પર સુકુમાર હાથ પગવાળો પ્રતિપૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળો અને ઉત્તમ લક્ષણે-તિલમસ આદિથી ચુકત યાવત્ રૂપવાન પુત્ર ઉત્પન થશે. તે રાત્રિમાં શતદ્વાર નગરની અંદર અને બહાર ભારાગ્ર તથા કુંભાસ્ત્ર પ્રમાણ પડ્યો અને રત્નોની વર્ષા વરસશે પછી તેના માતા-પિતા અગિયાર દિવસ વ્યતીત થવા પર યાવત-બારમે દિવસે તેનું ગુણ સંપન્ન નામ આપશે. કેમકે તેને જન્મ થવા પર શતદ્વાર નગરની અંદર અને બહાર સર્વત્ર ભારાગ્ર પ્રમાણ કુંભાગ प्रभा पम-सनी वृष्टि भने रत्ननी
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org