________________
સ્થાનાંગ સૂત્ર
૩૯૧
વીતરાજ-સંગને, ગામ-સનखीणकसाय-वीतराग-संजमे.
૭ પ્રથમ સમયને ક્ષીણકષાય વીતરાગ સંયમ ૮ અપ્રથમ સમયને ક્ષીણકષાય વીતરાગ
સંયમ. ક- પૃથ્વીઓ આઠ કહી છે જેમકે –
રત્નપ્રભાથી લઈ અધઃસપ્તમી પર્યાની સાત પૃથ્વીઓ અને આઠમી ઈષ~ાગભારા પૃથ્વી ઈષપ્રાગભારા પૃથ્વીના બહુ મધ્ય દેશ ભાગમાં આઠ જન પ્રમાણનું ક્ષેત્ર
કહ્યું છે. તે આઠ જનનું સ્થૂલ છે. ખ– ઈષત્ પ્રાગભારા પૃથ્વીના આઠ નામ છે.
જેમકે – ૧ ઈશત, ૨ ઈષતપ્રામ્ભારા, ૩ તનુ, ૪ તનુ તનુ, પ સિદ્ધિ, ૬ સિદ્ધાલય, ૭ મુકિત, ૮ મુકતાલય.
६४८ क- अट्ठ पुढवीओ पण्णत्ताओ. तं जहा
रयणप्पभा -जाव- अहे सत्तमा इसिपब्भारा. इसीपन्भाराए णं पुढवीए बहुमज्झदेसभाए अट्ठजोयणिए खेत्ते अट्ठ जोयणाई बाहल्लेण पण्णत्ते. ख- इसिपब्भाराए णं पुढवीए अट्ठ नामधेज्जा पण्णत्ता. तं जहाइसिइ वा. इसिपब्भाराइ वा, तणूइ वा, तणुतणूइ वा. सिद्धिइ वा, सिद्धालएइ वा,
मुत्तीइ वा, मुत्तालएइ वा. ३ ६४९ अठ्ठाहि समं संघडितव्वं जइतव्वं
परक्कमितव्वं अस्सिं च अळे नो पमाएयव्वं भवइ. असुयाणं धम्माणं सम्मं सुणणयाए अब्भु टेयव्वं भवइ. सुयाणं धम्माणं ओगिण्हणयाए अवधारणयाए अन्भुटेयव्वं भवइ. पावाणं कम्माणं संजमेणं अकरणयाए अब्भु ठटेयव्वं भवइ. पोराणाणं कम्माणं तवसा विगिचणयाए विसोणहयाए अब्भु ठट्यव्वं भवइ. असंगहीयपरितणस्स संगिण्हगयाए अब्भु ठटेयव्वं भवइ. सेहं आयारगोयरगहणयाए अब्भटेयव्वं મવડું. गिलाणस्स अगिलाए वेयावच्चकरणयाए अन्भु ठटेयव्वं भवइ.
આઠ આવશ્યક કાર્યોને માટે સમ્યમ્રકારે ઉદ્યમ, પ્રયત્ન અને પરાક્રમ કરવો જોઈએ પરંતુ આ વિષેમાં પ્રમાદ ન કરવો
જોઈએ, જેમકે૧ અશ્રુત ઘર્મને સમ્યક પ્રકારથી સાંભળવાને
માટે તત્પર રહેવું જોઈએ. ૨ શ્રત ધર્મને ગ્રહણ કરવા અને ધારણ
કરવાને માટે તત્પર રહેવું જોઈએ. ૩ સંયમ કરીને પાપ કર્મ ન કરવાને માટે
તત્પર રહેવું જોઈએ. ૪ તપશ્ચર્યાથી જુના પાપ કર્મોની નિર્જરા
કરવાને માટે તથા આત્મશુદ્ધિને માટે તત્પર રહેવું. ૫ નિરાશ્રિત–પરિજનને આશ્રય દેવા તત્પર
રહેવું જોઈએ. ૬ શૈક્ષ (નવ દીક્ષિત)ને આચાર અને ગોચરી વિષયક મર્યાદા શિખડાવવાને માટે તત્પર રહેવું જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org