SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર વહેવું, कयपड़िकिइया, अत्तगवेसणया, देसकालण्णूया, सव्वत्थेसु अ पडिलोमया. ८ ૩૬૩ ૩ કાય હેતુ – હું એમની પાસેથી શ્રતને પાપે છું તેથી તેનું કહેવું મારે માનવું કે જોઈએ, એમ વિચારી વિનય કરે. -- કૃતપ્રતિકૃતિતા . તેની હું કંઈક સેવા કરીશ તે તે મારા પર કંઈક ઉપકાર કરશે એમ સમજી વિનય કરો. ૫ આર્ત ગષણ - દુઃખથી પિડાયેલને ઔષધાદિ નુ ગષવું. ૬ દેશકાલજ્ઞતા - દેશ અને કાલને જાણવું (અવસરને જાણવા પણ). ૭ સર્વ અર્થને વિષે અપ્રતિમાના - બધા અવસરમાં અનુકૂળ રહેવું. ક- સમુઘાત સાત પ્રકારના કહેલ છે જેમકે ૧ વેદના સમુઘાત ૨ કષાયસમુઘાત ૩ મારણાંતિકસમુદ્યાત ૪ વૈક્રિયસમુઘાત ૫ તૈજસસમુઘાત ૬ આહારકસમુઘાત અને ૭ કેવલી મુઘાત. ५८६ सत्त समुग्धाया पण्णत्ता. तं जहा वेयणासमुग्धाए, कसायसमुग्धाए, मारणंतियसमुग्धाए, वेउव्वियसमुग्धाए, तेजससमुग्धाए, आहारगसमुग्धाए, केवलिसमुग्धाए, મણુસા સત્ત સમુથાથા gonત્તા. પૂર્વ – ५८७ क- समणस्स णं भगवओ महावीरस्स तित्थंसि सत्त पक्यणणिण्हगा पण्णत्ता तं जहाबहुरया. जीवपएसिया, अवत्तिया, समुच्छेइया, दोकिरिया, ખ- મનુષ્યના સાત સમુદ્રઘાત કહેલ છે. જેમકે પૂર્વવત સાતેય. ક શ્રમણ ભગવાન મહાવીરના તીર્થમાં સાત પ્રવચનનિદ્ભય થયા તે આ પ્રમાણે૧ બહુરત દીર્ધકાલમાં કાર્યની ઉત્પતિ માનવાવાળા. ૨ જીવ પ્રદેશિક અન્તિમ છવપ્રદેશમાં જીવત્વ માનનાર. ૩ અવ્યક્તિક - સાધુ આદિ ને સંદિગ્ધ દૃષ્ટિથી જેનાર. ૪ સામુચ્છેદિક - સર્વભાવને ક્ષણિક માનવા વાળા. પ કૅક્રિય . એક સમયમાં બે ક્રિયાઓ માનવાવાળા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy