SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમું સ્થાન ૩૬૦ चमरस्स णं असुरीदस्स अमुरकुमाररण्णो दुमस्स पायत्ताणियाहिवइस्स पढमाए कछाए चउसट्टि देवस सहस्सा पण्णत्ता जावइया पढमा कच्छा, तब्बिगुणा दोच्चा कच्छा, तब्बिगुणा तच्चा कच्छा, एवं-जाव-जावइया छट्ठा कच्छा, तबिगुणा सत्तमा कच्छा. एवं बलिस्स वि, नवरं-महद्द मे सट्ठिदेवसाहस्सिओ, सेसं तं चेव, धरणस्स एवं चेव. नवरमट्ठावीसं देवसहस्सा, सेसं तं चेव. जहा धरणस्स एवं--जाव--महाधोसस्स. नवरं पायत्ताणियाहिवइ अण्णे ते पुव्वभणियाओ पण्णत्ताओ. सक्कस्स णं देवींदस्स देवरण्णो हरिणेगमेसिस्स सत्त कच्छाओ तं जहापढमा कच्छा एवं जहा चमरस्स तहाजाव--अच्चुतस्स. नाणत्तं-पायत्ताणियाहिवइ णं ते पुव्वभणिया. देवपरीमाणं इमं सक्कस्स चउरासीइं देवसहस्सा. ईसाणस्स असीइदेवहस्साइं. देवा इमाए गाहाए अणुगंतव्वा. गाहा--चउरासीइ असीइ, बावत्तरि सत्तरि य सट्टीया। पण्णा चत्तालीसा, तीसा वीसा સહસી શા --जाव-- अच्चुअस्स लहुपरक्कमस्स दसदेवसहस्सा --जाव-- जावइया छट्ठा कच्छा तस्विगुणा सत्तमा कच्छा. ३० બીજા કચ્છમાં પ્રથમ કચ્છથી બેવડા દે છે. ત્રીજા કચ્છમાં બીજા કચ્છથી બેવડા દે છે. એ પ્રમાણે સાતમાં કચ્છ સુધી બેવડા દે છે. આ પ્રમાણે બલેન્દ્ર સેનાપતિના પણ સાત કચ્છ છે. વિશેષ એટલું કે- મહદ્ગમ સેનાપતિના પ્રથમ કચ્છમાં સાઠ હજાર દેવે છે. શેષ છ કચ્છમાં પૂર્વવત બેવડા બેવડા કહેવા. ગ- આ પ્રમાણે ઘરણેન્દ્રના પણ સાત કચ્છ છે. વિશેષ રૂકસેન સેનાપતિના પ્રથમ કચ્છમાં ૨૮૦૦૦ દે છે, શેષ છ કછોમાં પૂર્વવત બેવડા બેવડા દે કહેવા. ઘ- આ પ્રમાણે મહાઘેષ પર્યત બેવડા બેવડા દેવે કહેવા. વિશેષ - પૈદલ સેનાના સેનાપતિઓના પૂર્વવત કહેવા. ચ- શકેન્દ્રના પદવ સેનાપતિ હરિણગમેલી દેવને સાત કચ્છ છે. ચમરેન્દ્રની સમાન અચ્યતેન્દ્ર સુધી કચ્છ અને દેવતાઓનું વર્ણન સમજવું દિલ સેનાપતિઓના નામ પૂર્વવત્ કહેવા. દેવતાઓની સંખ્યા આ બે ગાથાઓથી જાણવી. શકેન્દ્રના દિલ સેનાપતિ હરિણગમેલી દેવના સાત કચ્છ છે. ઈશાનેન્દ્રના ૮૦,૦૦૦ દે છે. સનતકુમારના ૭૨,૦૦૦ દે છે. મહેન્દ્રના ૭૦,૦૦૦ દે છે. બ્રક્ષેન્દ્રના ૬૦,૦૦૦ દે છે. લાંત કેન્દ્રના ૫૦,૦૦૦ દેવ છે. મહાશુકેન્દ્રના ૪૦,૦૦૦ દે છે. સહસ્ત્રારેન્દ્રના ૩૦,૦૦૦ દે છે. આનતેન્દ્ર અને આરણેન્દ્રના ૨૦,૦૦૦ દે છે. પ્રાણતેન્દ્ર અને અય્યતેન્દ્રના ૨૦,૦૦૦ દે છે. પ્રત્યેક કચ્છમાં પૂર્વ કચ્છથી બેવડ બેવડા દેવ કહેવા. Jain Educationa Interational For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy