________________
સ્થાનાંગ સૂત્ર
૩૪૫
રેa ,
निहोसं सारवंतं हेउजुत्तमलंकियं उवणीयं सोवयारं मियं महुर मेव य ॥१०॥ सममद्धसमं सव्वत्थ विसमं च । तिण्णि
वित्तप्पयाराई, चउत्थं
નવામ; શા सक्कया पागया चेव , दुहा णिइओ आहिया । सरमंडलंमि
fiતે , पसत्था इसिभासिया ॥१२॥
ગેય ના આ આઠ ગુણ બીજા છે. ૧ નિર્દોષ હાય ૨ સાયુક્ત, હેય ૩ હેતુ યુકત, ૪ અલંકૃત, હાય પ ઉપસંહાર યુક્ત, હોય ૬ સે–ાસ, હાય ૭ મિત અને ૮ મધુર હાય !/૧ના સમ, અર્ધસમ અને સર્વત્ર વિષમ હોય. આ ત્રણ વૃત્ત (છંદ)ના પ્રકારે છે. આ સિવાય કોઈ ચોથે પ્રકાર ઉપલબ્ધ નથી.
|૧૧|| ભણિતિઓ બે છે. જેમકેસંસ્કૃત અને પ્રાકૃત આ બે ભાષાઓને ઋષિઓએ પ્રમસ્ત માનેલી છે. સ્વરમંડલ મધે ગાયે છતે ઋષિઓએ–ઉત્તમ કહેલી છે. કેવી સ્ત્રી મધુર ગાય છે? કેવી સ્ત્રી કર્કશ અને રૂક્ષ ગાય છે? કેવી સ્ત્રી ચતુર ગાય છે? કેવી સ્ત્રી મંદ ગાય છે? કેવી સ્ત્રી શીઘ્ર ગાય છે? - ૧૩
૫૧રા
केसी गायइ य महुरं , केसी गायइ खरं च रुक्खं च । केसी गायइ चउरं , केसी विलंबं दुयं केसी ॥१३ विस्सरं पुण केरिसी ?, सामा गायइ महुरं , काली गायइ खरं च रुक्खं च । गोरी गायई चउरं , काणं विलंबं दुतं अंधा ॥१४॥ विस्सरं पुण पिंगला । तंतिसमं
तालसमं , पावसमं लयसमं गहसमं च । नीससिऊससियसमं संचारसमा सरा सत्त ॥१५॥ सत्त सरा य तओ गामा , मुच्छणा
વીરુ ,
કેવી સ્ત્રી શીધ્ર વિસ્વર-વિરૂઢ સ્વરને ગાય છે? ઉત્તર – શ્યામા કિંઈક કાળી સ્ત્રી અથવા સોળ
વર્ષના વયવાળી સ્ત્રી મધુર ગાય છે. [મેઘ સમાન કાળી સ્ત્રી કર્કશ અને ઋક્ષ ગાય છે. ગોરી સ્ત્રી ચતુર ગાય છે. કાળી સ્ત્રી મંદ ગાય છે. આંધળી સ્ત્રી શીવ્ર ગાય છે. પિંગલા [ભૂરા] વર્ણવાળી સ્ત્રી વિસ્વર ગાય છે. વીણાદિ તંત્રીના શબ્દથી મળેલ તે તંત્રીસમ, તાલ સાથે મળેલ તાલસમ, છંદના ચરણ સાથે મળેલ તે પાદસમ તંત્રીના રાગ સાથે લયસમ, પ્રથમથી જે સ્વર ગ્રહણ કરેલ હોય છેવટ સુધી તેજ સ્વરવડે ગાવું તે ગ્રહસમ, ગાતાં થકા શ્વાસોશ્વાસથી ભરાઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jalnelibrary.org