SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ सत्त सराओ को , संभवंति गेयस्स का भवंति जोणी , कइसमया ૩ક્ષસ कइ वा गेयस्स आगारा ॥३॥ सत्त सराणाभीओ , भवंति गीयं च रुयजोणीयं । पादसमा तिणि य गीयस्स आगारा ॥४॥ ऊसासा , buli ili sill:ile birlili आइमिउ પામવા , समन्वहंता य मज्झगारंमि । अवसाणे तज्जवितो तिण्णि य गेयस्स आगारा ॥५॥ छहोसे अट्टगुणे तिण्णि य वित्ताइं दो भणितीओ । जाणाहिइ सो નહિ , सुसिक्खिओ रंगमज्झम्मि ॥६॥ भीयं दुतं रहस्सं , गायंतो मा य गाहि उत्तालं । काकस्सरमणुनासं होति गेयस्स छद्दोसा ॥७॥ સાતમું સ્થાન પ્રશ્ન -આ સાત સ્વરે ક્યાંથી ઉત્પન્ન થાય છે? ગેય–ગીતની કઈ નિજાતિ હોય છે? કેટલા સમયના ઉચ્છવાસે (કાલ) પ્રમાણ છે? તથા ગેયના કેટલા આકરે છે? કા. ઉત્તર-સાત સ્વરો નાભિથી ઉત્પન્ન થાય છે. અને ગીત રુદિતનિ -જાતિવાળું છે. છંદને પાદ (ચરણ) બોલવામાં જેટલું કાલ લાગે તેટલે સમય ગીતના ઉચ્છવાસે હોય છે, અને ગીતના ત્રણ આકારે છે કા –મંદ સ્વરથી આરંભ કરે મધ્યમાં સ્વરની વૃદ્ધિ કરે, અને અંત ભાગમાં ગીત વિનિને મંદ કરતે થકે હોય છે. આ ત્રણ ગેયના આકાર (સ્વરૂપ છે) પો. -ગેયના છ દોષ, આઠ ગુણ ગણુ અને બે ભણિતિઓને જે સમ્યગ પ્રકારથી જાણે છે તે સુશિક્ષિત વ્યકિત રંગમાં (નાટય શાલમાં) ગાઈ શકે છે. દા ગાનના છ દેશે આ પ્રમાણે છે - ૧ ભયભીત થઈને ગાવું. ૨ શીવ્રતાપૂર્વક ગાવું. ૩ સંક્ષિપ્ત કરીને ગાવું. ૪ તાલબદ્ધ નહિ ગાવું. ૫ કાક જેવા સ્વરથી ગાવું. ૬ નાકથી ઉચ્ચારણ કરતા થકા ગાવું. શા ગાનના આઠ ગુણ આ પ્રમાણે છે૧ પૂર્ણ હોય ૨ રકત હોય ૩ અલંકૃત ૪ અલંકૃત હોય, ૫ વિસ્વર ન હોય ૬ મધુર હોય, ૭ સ્વર સહિત હોય ૮ સુકુમાર હોય. ૮૫ ગાનના બીજા આઠ ગુણો હોય છે જેમકે– ઉરવિશુદ્ધ, કઠવિશુદ્ધ અને શિરે વિશુદ્ધ ગીત ગવાય મૃદુ અને ગંભીર સ્વરથી ગવાય તાલબધ અને પ્રતિક્ષેપ બધા ગવાય સાત સ્વરોથી સમાન ગીત ગવાય છે. લા. पुण्णं रत्तं च अलंकियं च , वत्तं तहा अविघुटुं । महुरं सम सुउमारं , अट्ठ गुणा होति गेयस्स ॥८॥ उरकंठसिरपसत्थं च, गेज्जते मउरिभिअपदबद्धं । समतालपडुक्खेवं सत्तंसरसीहरं જીવે છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy